Перейти к содержимому

Ashok Maniya | Lok Dayro | Part-1 | Premal Jivdaya Trust | Surat

Premal Jivdaya Trust

0:00 / 0:00

Ashok Maniya | Lok Dayro | Part-1 | Premal Jivdaya Trust | Surat

9 604 просмотра · 8 лет назад
Premal Jivdaya Trust
7,94 тыс. подписчиков
9 604 просмотра · 8 лет назад
પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ દ્વારા મૂંગા પશુ પક્ષીઓના લાભાર્થે આયોજિત "લોક ડાયરો" કલાકાર : અશોક માણિયા સ્થળ : રાધેપાર્ક સોસાયટીની બાજુમાં ,રાધે પાર્ક રોડ ,પાણીની ટાંકી ,યોગી ચોક , સુરત. 👉પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ ની સ્થાપના:વર્ષ 2009 👉આ સંસ્થા ગવર્મેન્ટ દ્વારા રજીસ્ટ્રેશન થયેલી છે. 👉આ સંસ્થા મા આપવામાં આવતું દાન 80G દ્વારા કરમુક્તિને પાત્ર છે. 👉આ સંસ્થા સુરતના વરાછા,પુણાગામ,કતારગામ,અમરોલી,ઉત્રાણ,મોટાવરાછા વિસ્તારમાં કાર્યરત છે. 👉આ સંસ્થાની હોસ્પિટલમા અનુભવી ડૉક્ટરો ની ટીમ દ્વારા પશુ-પક્ષીની સારવાર કરવામાં આવે છે. 👉 ત્યારબાદ રોડ પર બિન-વારસી રખડતા પશુની ઘટના સ્થળ પર ડૉક્ટર દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવે છે. 👉આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 20 હજાર થી વધારે પશુ-પક્ષી ની સારવાર કરી જીવનદાન આપ્યું છે. 👉ઉતરાયણ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ડોક્ટરોની ટીમ દ્વારા "પક્ષી બચાવો" અભિયાનના કેમ્પ ઉભા કરી જન જાગૃતિ લાવીએ છીએ. 👉ગરમીના દિવસોમાં પક્ષી માટે પાણી ના કુંડાનુ ફ્રી વિતરણ કરવામાં આવે છે. સંસ્થા ની વધુ માહિતી માટે સંપર્ક કરો. Mo.777 888 44 11 આભાર... Lok Dayro Ashok Maniya Paras Pandhi Shreemad Bhagwat Katha Shreemad Bhagwat Saptah Shreemad Bhagwat Mokshgaatha Dwarika no Nath Taali Pado to mara Ramni Jignesh Dada - Topic Jignesh Dada Radhe Radhe Premal Jivdaya Trust #AshokManiya #paraspandhi #LokDayro #Jigneshdada #Jigneshdadabhajan #Jigneshdadasaptah #Jigneshdadakatha તમે આ પસંદ કરતા હોય તો સબસકાઈબ કરજો. LIKE | SHARE | COMMENT | SUBSCRIBE PREMAL JIVDAYA TRUST રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subcribe કરો