જોરદાર ભજન ગાયું | હુતો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયા નારાયણ | સરલાબેન |#gujaratibhajan2026
Satsangi Bhajan Mandal
0:00 / 0:00
જોરદાર ભજન ગાયું | હુતો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયા નારાયણ | સરલાબેન |#gujaratibhajan2026
78 910 просмотров · 3 месяца назад
Satsangi Bhajan Mandal
253 тыс. подписчиков
78 910 просмотров · 3 месяца назад
Super Gujarati Bhajan 2026 by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
જોરદાર ભજન ગાયું | હુતો ગઈતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયા નારાયણ | સરલાબેન |#gujaratibhajan2026
◆◆◆◆◆◆◆◆◆વાર્તા ભજન◆◆◆◆◆◆◆◆
એક હતા જમના ડોશી માં એમનો જીવ હતો એક લોટી માં
એતો હરિ નું નામ કહી ના રે લેતા
એમને હરિ થી ના રે લેવા દેવા...એમનો જીવ...
સવાર સાંજ લોટી ને જોતા
રાત માં પાસે લોટી ને રાખતા
હાથ માં ને હાથમાં લોટી રાખતા...એમનો જીવ...
ગામ માં કથા પારાયણ ચાલતી
લોકો રે બધા સાંભળવા જાતા
પણ ના જાતા જમના ડોશી માં...એમનો જીવ...
રોજ રોજ લોકો ડોશી માં કહેતા
હાલો જમનાબા કથા સાંભળવા
ડોશી કહેતા રે જાવ તમે જાવો મારે નથી...એમનો જીવ...
પાંચ પાંચ દિન કથા ના થયા
ડોશીએ મન માં એમ વિચાર્યું
બધા કહે છે તો કથા માં જઈ આવું
એતો થેલી માં લોટી મૂકી હાલ્યા...એમનો જીવ...
કથા માં જઈ ડોશી રે સુઈ રે ગયા
કથા પુરી થઈ ડોશી રે જાગ્યા
એમની લોટી રે ચોરાઈ ગઈ એતો બુમો રે પાડવા લાગ્યા
લોટી શોધી રે પણ મળી નહિ ડોશી એ ભજન ચાલુ રે કર્યું
હુતો ગઈતી સાંભળવા પારાયણ
મારી લોટી લઈ ગયો નારાયણ
થોડા દિને બાળરૂપે નારાયણ આવ્યા
ડોશી માને તો લોટી દઈ ગયા
ડોશી રાજી થઈ ને ગાવા લાગ્યા
હે તો ગઈતી સાંભળવા પારાયણ
મારી લોટી દઈ ગયો નારાયણ
ભૂલમાંથી હરી નામ લેશો તોય આવશે શ્રીહરિ નારાયણ
તમે ભાવે ભજીલો નારાયણ તોય આવશે હરિ નારાયણ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#doshi
#dosi
#ડોસીમાં
#નારાયણ
#narayan
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤