Перейти к содержимому

બે હાથે તાળી પાડો રે | Be Hathe Tali Pado Re | ગુજરાતી ગરબા | Gujarati Garba | Jai Mataji | SMM 177

Shyam Mahila Mandal Navsari

0:00 / 0:00

બે હાથે તાળી પાડો રે | Be Hathe Tali Pado Re | ગુજરાતી ગરબા | Gujarati Garba | Jai Mataji | SMM 177

71 109 просмотров · 4 г. назад
Shyam Mahila Mandal Navsari
83 тыс. подписчиков
71 109 просмотров · 4 г. назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari. -"ભજન નીચે લખેલું છે"- : શ્યામ મહિલા મંડળ, નવસારી Application: https://play.google.com/store/apps/de... Website : http://smm.tss.ai/ Facebook :   / shyammahilamandal   Instagram :   / shyammahilamandal   : #GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri2021, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on : રાગ: માતાજીનો ગરબો : બે હાથે તાળી પાડો રે, માડીને મનાવી લાવો રે બે હાથે તાળી પાડો રે, માડીને મનાવી લાવો રે માડી મારા માનતા નથી રે, માડીને મનાવી લાવો રે માડી તારે શુ શુ જોઈએ, માડી કહે મારે કકું જોઈએ આરાસુર જવાતું નથી રે, કકુંડા લવાતા નથી રે માડી મારા માનતા નથી રે, બે હાથે તાળી પાડો રે બે હાથે તાળી પાડો રે, બહુચર ને મનાવી લાવો રે માડી તારે શુ શુ જોઈએ, માડી કહે મારે બજોઠ જોઈએ સંખેડા જવાતું નથી રે, બાજોઠ લવાતો નથી રે માડી મારા માનતા નથી રે, બે હાથે તાળી પાડો રે બે હાથે તાળી પાડો રે, ખોડલ ને મનાવી લાવો રે માડી તારે શુ શુ જોઈએ, માડી કહે મારે હારલો જોઇએ સોની ઘેર જવાતું નથી રે, હારલો લવાતો નથી રે માડી મારા માનતા નથી રે, બે હાથે તાળી પાડો રે બે હાથે તાળી પાડો રે, મહાકાળીને મનાવી લાવો રે માડી તારે શુ શુ જોઈએ, માડી કહે મારે પટોળા જોઈએ પાટણ જવાતું નથી રે, પટોળા લવાતા નથી રે માડી મારા માનતા નથી રે, માડી ને મનાવી લાવો રે બે હાથે તાળી પાડો રે, ચામુંડા ને મનાવી લાવો રે માડી તારે શુ શુ જોઈએ, માડી કહે મારે ગરબો જોઈએ ચોટીલા જવાતું નથી રે, ગરબો લવાતો નથી રે માડી મારા માનતા નથી રે, માડી ને મનાવી લાવો રે બે હાથે તાળી પાડો રે, માડી ને મનાવી લાવો રે માડી તારે શુ શુ જોઈએ, માડી કહે મારે ભક્તો જોઈએ ભક્તો બોલાવી લાવુ રે, ગરબો ગવડાવી દઉં રે માડી મારા માની ગયા રે, રાજી રાજી થઈ ગયા રે બે હાથે તાળી પાડો રે, માડી ને મનાવી લીધા રે સાખી : હે બહુચરવાળી, પાવાવાળી જય મહાકાળી, માવલડી તુ બિરદાળી, ગબ્બરવાળી મળજે મારી માવલડી માં ----(૨)