Перейти к содержимому

Kanha Vraj Ma Velo Aav " કાન્હા વ્રજ માં વેલો આવ " | Gagan Jethva | J Square | Navratri Hinch

Gagan Jethva

0:00 / 0:00

Kanha Vraj Ma Velo Aav " કાન્હા વ્રજ માં વેલો આવ " | Gagan Jethva | J Square | Navratri Hinch

8 371 просмотр · 4 дня назад
Gagan Jethva
132 тыс. подписчиков
8 371 просмотр · 4 дня назад
Kanha Vraj Ma Velo Aav " કાન્હા વ્રજ માં વહેલો આવ " | Gagan Jethva | J Square - કાન્હા વ્રજ માં વેલો આવ ♪ SINGER - Gagan Jethva ♪ PRODUCER - Gagan Jethva ♪ VIDEO - Kalpesh Jethva ♪ LYRICS - Traditional ♪ MUSIC - J Square ( Jayesh Jethva ) ♪ Recording : J Square Studio SPACIAL THANKS : @GajanandStudioOfficial @ramdevmusic3317 GAGAN JETHVA - ► Subscribe to Gagan Jethva: https://bit.ly/2Akv0Uo ► Like Gagan Jethva on Facebook:   / gaganjethvao.  . ► Follow Gagan Jethva on Instagram:   / gaganjethvaofficial   For Live Shows Inquiries and For Brand Collaborations: Gagan Jethva : Gaganjethva@gmail.com ( LIKE, SHARE & SUBSCRIBE ) THANK YOU કોઈ પણ વ્યક્તિ અમારી ચેનલ નાં વિડિયો અપલોડ કરશો નહીં...! " નહીં તો કૉપિરાઇટ ©️ આપવામાં આવશે..! Copyright આપ્યા પછી પાછી લેવામાં આવશે નહીં All Rights Reserved. We have all rights & Permissions to host this video. #kanhavrajmaveloaav #gaganjethva #garba Lyrics : હે કાના વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે હે કાના વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે હે ગમતું નથી રે મારુ મન માનતું નથી રે હે ગમતું નથી રે મારુ મન માનતું નથી રે હે કાના હે કાના હે કાના વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે એ વાલા વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે એ હૂતો ગાયો દોવા જાવ મારુ મન માનતું નથી રે એ હૂતો ગાયો દોવા જાવ મારુ મન માનતું નથી રે હે તારા વિના વાછરું કોઈ છોડતું નથી રે હે તારા વિના વાછરું કોઈ છોડતું નથી રે હે કાના હે કાના હે કાના વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે એ વાલા વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે હે જળ જીલવાને જાવ મારુ મન માનતું નથી રે હે જળ જીલવાને જાવ મારુ મન માનતું નથી રે હે તારા વિના ચીર કોઈ ચોરતું નથી રે હે તારા વિના ચીર કોઈ ચોરતું નથી રે હે કાના હે કાના હે કાના વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે એ વાલા વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે હે કાના... વ્રજ માં વેલો આવ... હે કાનુડા વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે એ વાલીડા વ્રજ માં વેલો આવ ગોકુળ માં ગમતું નથી રે હે કાના...વ્રજ માં વેલો આવ... kanha vraj ma velo aav gagan jethva, new garba, new garba song, new navratri song garba,navratri,gujarati song, new song, kanha song, krishna song, gagan jethva song, dandiya , navratri song, navratri garba