Перейти к содержимому

USA માં Trump નો મોટો નિર્ણય: Voter List Audit થી 1 Million Indian-Americans પર અસર?

India News Gujarat

0:00 / 0:00

USA માં Trump નો મોટો નિર્ણય: Voter List Audit થી 1 Million Indian-Americans પર અસર?

14 305 просмотров · 3 дня назад
India News Gujarat
163 тыс. подписчиков
14 305 просмотров · 3 дня назад
USA માં Trump નો મોટો નિર્ણય: Voter List Audit થી 1 Million Indian-Americans પર અસર? United States (USA) માં President Donald Trump Administration દ્વારા Voter Roll Verification Drive અને Voter List Audit શરૂ કરવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે USA માં રહેતા અંદાજે 1 Million (10 લાખ) Indian-American Voters પર અસર પડી શકે છે. આ Audit Drive નો મુખ્ય હેતુ Voter Records Review કરવા, Citizenship Eligibility Check કરવી અને Inaccurate અથવા Outdated Registrations ને લિસ્ટમાંથી દૂર કરવાનો છે. US Elections માં Election Integrity અને Voting Rules ને લઈને હાથ ધરાયેલી આ શંકાસ્પદ તપાસને કારણે Indian Community માં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે. #usa #trump #voterlistaudit #indianamericans #uselection #citizenship #voterroll #breakingnews #gujaratinews #worldnews #latestnews #indianewsgujarat #gujaratnews #todaygujratinews Please Visit For More Information :- website : https://indianewsgujarat.com Facebook:   / ingujarati   YouTube :    / indianewsgujarat   Twitter:   / in_gujarati   Instagram: https://www.instagram.com/ingujarati/...