Перейти к содержимому

CCE 2026 | Complete Paper Analysis | વિષયવાર વિશ્લેષણ

Shubh Academy GS

0:00 / 0:00

CCE 2026 | Complete Paper Analysis | વિષયવાર વિશ્લેષણ

2 873 просмотра · Трансляция закончилась 4 дня назад
Shubh Academy GS
9,1 тыс. подписчиков
2 873 просмотра · Трансляция закончилась 4 дня назад
📚 CCE 2026 | Complete Paper Analysis | વિષયવાર વિશ્લેષણ CCE 2026 પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે જરૂરી છે પેપરનું યોગ્ય અને વ્યૂહાત્મક વિશ્લેષણ. આ વીડિયોમાં Shubh Academy દ્વારા CCE 2026ના પેપરનું વિષયવાર અને પ્રશ્નવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં જાણીશું 👇 🔹 Maths – પ્રશ્નોનું સ્તર અને પૂછાયેલી મહત્વની પદ્ધતિઓ 🔹 Reasoning – પ્રશ્નોની પેટર્ન અને મુશ્કેલીનું સ્તર 🔹 Current Affairs – કરંટ અફેર્સનું મહત્વ અને પ્રશ્નોની દિશા 🔹 GK – સામાન્ય જ્ઞાનના મહત્વના વિસ્તારો 🔹 ગુજરાતી – વ્યાકરણ અને ભાષા આધારિત પ્રશ્નો 🔹 English – Grammar, Vocabulary અને Comprehension આધારિત પ્રશ્નો 🔹 સમગ્ર પેપરનું Difficulty Level 🔹 કયા વિષય પર વધુ ધ્યાન આપવું? 🔹 આગામી પરીક્ષાઓ માટે અભ્યાસની વ્યૂહરચના શું હોવી જોઈએ? 🎯 માત્ર પેપર કેવું હતું તે જાણવું પૂરતું નથી — આગળની તૈયારી કેવી રીતે કરવી તે સમજવું વધુ મહત્વનું છે. 📌 CCE, GPSC, STI, DySO, DyMamlatdar અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે Shubh Academy સાથે જોડાયેલા રહો. 👍 વીડિયો ગમે તો Like કરો 🔔 Channel Subscribe કરો 📲 તમારા મિત્રો સાથે Share કરો Shubh Academy – Hard Work • Right Strategy • Bright Future