મારા ઘેરે પુરુષોત્તમ પધાર્યા - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ -2023
Nimavat Vasantben
0:00 / 0:00
મારા ઘેરે પુરુષોત્તમ પધાર્યા - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)પુરુષોત્તમ માસ/અધિકમાસ -2023
146 800 просмотров · 3 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
146 800 просмотров · 3 года назад
મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા
હું તો નીરખીને થઈ ગઈ છું ન્યાલ પુરુષોત્તમ પધાર્યા
હરીને જરકસી જામને પીળી પામરી
હરીએ પહેર્યું છે પીતાંબર લાલ પુરુષોત્તમ પધાર્યા
હરીને માથે મુગટ મોરપીંછનો
હરીને હૈયે છે હેમનો હાર પુરુષોત્તમ પધાર્યા
હરીને કાને કુંડળ હાથે પોચિયું
હરિ ના રૂપ તણો નહિ પાર પુરુષોત્તમ પધાર્યા
હરીને તિલક કસૂરીનું શોભતું
હરીને કંઠે છે વૈજંતી માળા પુરુષોત્તમ પધાર્યા
હરિના દર્શન ભક્તોને છે દોયલા
ભક્તો માંગે સુગમ સદકાર પુરુષોત્તમ પધાર્યા
આજે મારે આનંદનો છે એક દાડો રે
મારો સફળ થયો છે અવતાર પુરષોત્તમ પધાર્યા
વારી વારી લઊં ગોવિંદના વારણા
હું તો સ્નેહ ભીના કરું છું સત્કાર પુરષોત્તમ પધાર્યા
મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ