Перейти к содержимому

Footing, Column & Plinth Beam Complete Guide | ઘર બનાવવાની સંપૂર્ણ Construction Guide(EP 11)

Makan Mentor

0:00 / 0:00

Footing, Column & Plinth Beam Complete Guide | ઘર બનાવવાની સંપૂર્ણ Construction Guide(EP 11)

746 просмотров · 13 дней назад
Makan Mentor
256 подписчиков
746 просмотров · 13 дней назад
ઘર બનાવતી વખતે Footing → Column → Plinth Beam સુધીનું structural construction સાચી રીતે કરવું ખૂબ મહત્વનું છે. આ Makan Mentorના Complete Construction Guideમાં આપણે step-by-step સમજશું: FOOTING REINFORCEMENT • Bar Size • Bar Spacing • Cover Block • Binding & Steel Placement • Common Site Mistakes COLUMN CONSTRUCTION • Column Layout • Reinforcement Cage • Stirrups Diameter & Spacing • Hook Details • Shuttering & Vertical Alignment • Concrete Pouring • Needle Vibrator • Curing PLINTH BEAM • Purpose & Function • Reinforcement • Main Bars & Stirrups • Lap & Binding • Concrete Grade • Extra Waterની સમસ્યા • Concrete પહેલાં Final Inspection સાથે સાથે આપણે એ પણ સમજશું કે Contractorની સામાન્ય construction mistakes કેવી રીતે ઓળખવી અને Homeowner તરીકે Site પર કયા basic quality checks કરવા. યાદ રાખો — ઘર બનાવવા માટે માત્ર Cement અને Steel પૂરતું નથી. Correct Engineering + Proper Execution + Quality Supervision = Strong Construction જો તમે ઘર બનાવવાનું વિચારી રહ્યા છો અથવા હાલ Construction ચાલી રહ્યું છે, તો આ Video Save કરીને જરૂર રાખજો. Makan Mentor Subscribe/Follow કરો અને practical construction knowledge માટે અમારી સાથે જોડાયેલા રહો. HASHTAGS: #MakanMentor #Footing #FootingReinforcement #Column #ColumnConstruction #PlinthBeam #HouseConstruction #HomeConstruction #CivilEngineering #ConstructionEngineering #ConstructionTips #HouseBuilding #BuildingConstruction #StructuralEngineering #GujaratiYouTube