Перейти к содержимому

કેનેડામાં The Best Dabeli | કચ્છી દાબેલી 🍔 | Gujju In Canada 🇨🇦

Gujju In Canada

0:00 / 0:00

કેનેડામાં The Best Dabeli | કચ્છી દાબેલી 🍔 | Gujju In Canada 🇨🇦

537 просмотров · 4 часа назад
Gujju In Canada
127 тыс. подписчиков
537 просмотров · 4 часа назад
કેનેડામાં The Best Dabeli | કચ્છી દાબેલી 🍔 | Gujju In Canada 🇨🇦 આજે Canada 🇨🇦 માં ઘરે બનાવી આપણી એકદમ Desi કચ્છી દાબેલી! 😋❤️ દાબેલી બનાવતા બનાવતા recipe પણ share કરી, થોડી વાતો પણ કરી અને છેલ્લે taste તો… 👅🔥 એકદમ મજા આવી ગઈ! આ દાબેલીમાં શું શું નાખ્યું? 😍 ❤️ દાડમ 🥜 Peanut 😋 Sev 🌿 Green Chutney 🌶️ Special Dabeli Masala – India થી 🇮🇳 🍞 Pav 🌿 Coriander અને ભરપૂર Desi Taste! 🤤 અને હા… ગયા video માં એક comment આવ્યો હતો કે “Food ને Decorate નહીં… Garnish કહેવાય!” 😂😂 તો ભાઈ, હવે શીખી ગયા! 😅 Decorate ❌ Garnish ✅ Comments માંથી પણ કંઈક નવું શીખવા મળે એ જ મજા છે! ❤️ India થી હજારો કિલોમીટર દૂર Canada માં રહીએ, પણ જ્યારે ઘરે આવું Desi ખાવાનું બને ને… ત્યારે થોડા સમય માટે એવું જ લાગે કે આપણે પાછા Gujarat માં આવી ગયા છીએ. 🇮🇳❤️🇨🇦 તમને દાબેલી કેવી ગમે છે — Spicy 🌶️ કે Medium 😋? Comment માં જરૂર કહેજો! Video ગમે તો LIKE 👍 કરો, પરિવાર અને મિત્રો સાથે SHARE ❤️ કરો અને આવા જ Canada + Gujarati Food + Daily Life videos માટે channel ને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં. #KachhiDabeli #Dabeli #GujaratiFood #GujaratiVlog #CanadaVlog #GujaratiInCanada #IndianFoodInCanada #DabeliRecipe #KutchiDabeli #DesiFood #CanadaGujarati #GujjuInCanada