શ્રી રાધે ક્રિષ્ન - Khushbu Asodiya || Shree Radhe Krishn || Dwakadhish Song 2026 | Gujarati Jukebox
Khushbu Asodiya Official
0:00 / 0:00
શ્રી રાધે ક્રિષ્ન - Khushbu Asodiya || Shree Radhe Krishn || Dwakadhish Song 2026 | Gujarati Jukebox
2 408 просмотров · 4 дня назад
Khushbu Asodiya Official
882 подписчика
2 408 просмотров · 4 дня назад
Album: Shree Radhe Krishna
Singer: Khushbu Asodiya
Lyrics: Harsh Dabhi
Music: Shashi Kapadiya
Recording: DLive Studio Adalaj
Producer: Chirag Asodiya
Support : Bhumi Studio Bhaguda, All Fans, Friends , Family Members
♫ Publisher : Khushbu Asodiya Official
©️ Copyright: Khushbu Asodiya
Lyrics:
હે દ્વારકા બેઠો શામળિયો 2
ફરતે ચોફેર દરિયો
જોવા છે મારે ઠાકર તારા રે રજવાડા
રાધે, શ્રી રાધે ક્રિષ્ન.
રાધે શ્રી રાધે (ક્રિષ્ન
રાધે, શ્રી રાધે ક્રિષ્ન.
રાધે શ્રી રાધે
(હે મને તારો નેડો લાગ્યો રે મારાં ગિરધારી. 2
હે હૂતો આંખો મીંચું ને જોવું કાન
મોરલી વગાડે મારો ગિરધારી 2
હે મને તારો નેડો લાગ્યો રે મારાં ગિરધારી.)
Antro 1
હે રાત દિવસ તારી માળા જપુ
જીવન આ મારું તને અર્પણ કરું
હે ઉંચી ધજાઓ તારી દૂર થી દેખાય.
કાને મોરલિયો નો નાદ સંભળાય
હો 56 પગથિયાં ચડી આવું તને મળવા
રાધે, શ્રી રાધે ક્રિષ્ન.
રાધે શ્રી રાધે (ક્રિષ્ન
રાધે, શ્રી રાધે ક્રિષ્ન.
રાધે શ્રી રાધે
(હે પીડા પીતામ્બર ને માથે મુગુટ મુંને ઠાકર વાલા લાગે રે )2
હે ઠાકર વાલા લાગે. એ નંદજી ના લાલ રે 2
(હે પીડા પીતામ્બર ને માથે મુગુટ મુંને ઠાકર વાલા લાગે રે )2
અંત્રો 2
હે મનડું આ ઝૂમ્યું કાના દ્વારે ધામે
નાચું હું પ્રેમે કાના તારા નામે
હે ગોમતી કાંઠે ગુંજે તારો રે નાદ
કાનુડા મારા સદા રેજે તું સાથ
હે લાગ્યો તારો નેડો મને મારાં રે ગિરધારી
રાધે, શ્રી રાધે ક્રિષ્ન.
રાધે શ્રી રાધે (ક્રિષ્ન
રાધે, શ્રી રાધે ક્રિષ્ન.
રાધે શ્રી રાધે
________________________________________
👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official "Khushbu Asodiya" Youtube Channel.
❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________
❖ " Do Subscribe, Like And Share "
❖ Keep In Touch : Follow Me On :
👉🏻 YouTube : / @khushbuasodiya1
🙏🏻 ... Jay Maataji... 🙏🏻