Prachin Stavanavali 50-Ajitnath Prabhu Stavana (Panthdo Nihanu Re Bija Jin Tano Re)
Karishma Nagda
0:00 / 0:00
Prachin Stavanavali 50-Ajitnath Prabhu Stavana (Panthdo Nihanu Re Bija Jin Tano Re)
749 просмотров · 1 г. назад
Karishma Nagda
15,7 тыс. подписчиков
749 просмотров · 1 г. назад
💥 ૨૪ તીર્થંકર ભગવંતોના પ્રાચીન સ્તવનો...૫૦ (ભાગ-૩/૦૨)
➖➖➖➖➖➖➖➖➖
૦૨. શ્રી અજિતનાથ જિન સ્તવન
(કર્તા : શ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજ)
પંથડો નિહાળું રે બીજા જિનતણો રે, અ-જિત અજિત ગુણધામ l જે તેં જીત્યા રે તેણે હું જીતીયો રે, પુરુષ કિશ્યું મુજ નામ ?.. પં 0 ||૧||
ચરમ-નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર । જેણે નયણે કરી મારગ જોઈયેં રે, નયણ તે દિવ્ય વિચાર.. પં 0 ||૨||
પુરુષ - પરંપર અનુભવ જોવતાં રે, અંધો-અંધ પુલાય l વસ્તુ વિચારે રે જો આગમ કરી રે, ચરણ-ધરણ નહીં ઠાય.. પં 0 ||૩||
તર્ક વિચારે રે, વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોય l અભિમત વસ્તુ રે વસ્તુગર્તે કહે રે, તે વિરલા જગ જોય.. પં 0 ||૪||
વસ્તુ-વિચારે રે દિવ્ય-નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર । તરતમજોગે તે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર.. પં 0 ||પ||
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ ! એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ.. પં 0 ||૬||
સંકલન:-મીતા શાહ
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677