Перейти к содержимому

नवरात्रि: आसो सुद चतुर्थी की लाइव पूजा २०२६ - डॉ. कुंजन महेता (उपाध्याय)

Prof. Rajesh Mehta

0:00 / 0:00

नवरात्रि: आसो सुद चतुर्थी की लाइव पूजा २०२६ - डॉ. कुंजन महेता (उपाध्याय)

1 326 просмотров · Трансляция закончилась 3 дн. назад
Prof. Rajesh Mehta
5,1 тыс. подписчиков
1 326 просмотров · Трансляция закончилась 3 дн. назад
જય શ્રી કૃષ્ણ આજે બુધવાર નવરાત્રી ના ચતુર્થ દિવસે, તમારા આર્થિક, માનસીક, શારીરિક તેમજ જીવન ની પ્રગતિ માટે સાંજે ૬.૦૦ કલાકે (6.00 pm ) કુંજન બેન લાઈવ પૂજા* કરાવશે, જેની લિંક પછી મોકલવામાં આવશે પૂજન માટે પેહલા દિવસ મુજબ જ (જે પેહલી વખત કરવાના છે તેમના જાણ માટે) એક બાજટ લેવું તેના પર લાલ કાપડ પાથરી, જેમની પાસે કીટ હોય તે કીટ અથવા શ્રી યંત્ર, માતાજી તથા ગણપતિ ની મૂર્તિ/ ફોટો, કળશ, શ્રીફળ (છોલ્યા વગરનું) અને લાલ આસન લેવું. પૂજન માં હવન માટે હવન કુંડ, છાણા (વધારે માત્રા માં) , કપૂર, ગાય નું ઘી, હવન સામગ્રી સાથે રાખવું . મંત્ર 1. ૐ ગં ગણપતયે નમઃ 2. ૐ ક્રીમ ક્લીમ કાલિકાયે નમઃ આ મંત્ર સમયે 108 લવિંગ અને કેવડા નું અત્તર જોડે રાખવું 2. ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मय‍‌‌‍‌ै नमः ( આ મંત્ર સમયે કમર કાકડી, કંકુ ગાય ન ઘી નો દીવો, સોના ની સડી (બુટ્ટી નો પાછળ નો ભાગ પણ ચાલે), ગાય નું ઘી બધું થોડી થોડી માત્રા માં રાખવું સાથે 3.*सिद्ध कुंजिका स्तोत्रम्* ॐ अस्य श्रीकुंजिकास्तोत्रमंत्रस्य सदाशिव ऋषिः, अनुष्टुप् छंदः, श्रीत्रिगुणात्मिका देवता, ॐ ऐं बीजं, ॐ ह्रीं शक्तिः, ॐ क्लीं कीलकम्, मम सर्वाभीष्टसिद्ध्यर्थे जपे विनियोगः । शिव उवाच शृणु देवि प्रवक्ष्यामि कुंजिकास्तोत्रमुत्तमम् । येन मंत्रप्रभावेण चंडीजापः शुभो भवेत् ॥ 1 ॥ न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम् । न सूक्तं नापि ध्यानं च न न्यासो न च वार्चनम् ॥ 2 ॥ कुंजिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत् । अति गुह्यतरं देवि देवानामपि दुर्लभम् ॥ 3 ॥ गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वति । मारणं मोहनं वश्यं स्तंभनोच्चाटनादिकम् । पाठमात्रेण संसिद्ध्येत् कुंजिकास्तोत्रमुत्तमम् ॥ 4 ॥ अथ मंत्रः । ॐ ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे । ॐ ग्लौं हुं क्लीं जूं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा ॥ 5 ॥ इति मंत्रः । नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनि । नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिनि ॥ 6 ॥ नमस्ते शुंभहंत्र्यै च निशुंभासुरघातिनि । जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरुष्व मे ॥ 7 ॥ ऐंकारी सृष्टिरूपायै ह्रींकारी प्रतिपालिका । क्लींकारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते ॥ 8 ॥ चामुंडा चंडघाती च यैकारी वरदायिनी । विच्चे चाभयदा नित्यं नमस्ते मंत्ररूपिणि ॥ 9 ॥ धां धीं धूं धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी । क्रां क्रीं क्रूं कालिका देवि शां शीं शूं मे शुभं कुरु ॥ 10 ॥ हुं हुं हुंकाररूपिण्यै जं जं जं जंभनादिनी । भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः ॥ 11 ॥ अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षम् । धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा ॥ 12 ॥ पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा । सां सीं सूं सप्तशती देव्या मंत्रसिद्धिं कुरुष्व मे ॥ 13 ॥ कुंजिकायै नमो नमः । इदं तु कुंजिकास्तोत्रं मंत्रजागर्तिहेतवे । अभक्ते नैव दातव्यं गोपितं रक्ष पार्वति ॥ 14 ॥ यस्तु कुंजिकया देवि हीनां सप्तशतीं पठेत् । न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा ॥ 15 ॥ इति श्रीरुद्रयामले गौरीतंत्रे शिवपार्वतीसंवादे कुंजिकास्तोत्रं संपूर्णम् । ( આ સ્રોત વખતે ગાય નું ઘી, કપૂર, સરસવ, સફેદ ગૂગળ લેવું) हे भार्गवी, श्री, विष्णुप्रिया, सिंधुसुता, महालक्ष्मी, सीता, अष्टलक्ष्मी, नारायणी, भगवती, माधवी, वैष्णवी, वाराही, नरसिंही, अम्बाबाई, करविरपुर वासिनी, जगतजननी, चन्द्रसहोदरी। તલ ના તેલ નો આડી વાટ નો દીવો કરવો આ નવરાત્રી ના પૂજન ના દિવસો માં તામસી ખાદ્ય ( લસણ ડુંગળી) નો ત્યાગ કરવું અને બ્રહ્મચર્ય નું પાલન કરવું પૂજન સમયે ગુલાબી અથવા પીળા કપડાં પહેરવા માં અંબિકા આપ સર્વે ની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના 🙏