Перейти к содержимому

Ahmedabad News | પોલીસ અધિકારીઓ જુઓ, અમદાવાદમાં ગોવાના કસીનો જેવું જુગારધામ ધમધમે છે!"

News Gujarat Official

0:00 / 0:00

Ahmedabad News | પોલીસ અધિકારીઓ જુઓ, અમદાવાદમાં ગોવાના કસીનો જેવું જુગારધામ ધમધમે છે!"

1 273 просмотра · 14 ч назад
News Gujarat Official
67 тыс. подписчиков
1 273 просмотра · 14 ч назад
Ahmedabad News | પોલીસ અધિકારીઓ જુઓ, અમદાવાદમાં ગોવાના કસીનો જેવું જુગારધામ ધમધમે છે! "અમદાવાદમાં ગોવા જેવો કસીનો! ગુજરાત મોડલના નામે શું ચાલી રહ્યું છે?" અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું જુગારધામ ધમધમતું હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગોવાના કસીનો જેવો માહોલ અમદાવાદની વચ્ચોવચ ચાલી રહ્યો છે! લાખો રૂપિયાના દાવ, ટેબલો અને બેફામ જુગાર! સૌથી મોટો સવાલ એ છે કે આટલું મોટું હાઈપ્રોફાઈલ જુગારધામ કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે? શું સ્થાનિક પોલીસ આનાથી અજાણ છે કે પછી બધું 'વહીવટ' થી ચાલે છે? તમને શું લાગે છે? શું પોલીસ અને નેતાઓના આશીર્વાદ વગર આટલો મોટો કસીનો ચલાવવો શક્ય છે? કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો #AhmedabadNews #GujaratCrime #Sardarnagar #CasinoInAhmedabad #GamblingBusted #NewsGujaratOfficial #GujaratPolice #CrimeNewsGujarat #ViralVideo (Ahmedabad Sardarnagar casino, Gujarat biggest gambling den, Viral video Ahmedabad casino, Sardarnagar crime news, Gujarat police failure, Illegal casino in Gujarat, Ahmedabad crime branch, News Gujarat Official, gujarati news live, અમદાવાદ સમાચાર, સરદારનગર કસીનો, ગુજરાત જુગારધામ, વાયરલ વીડિયો, ગુજરાત ક્રાઈમ ન્યૂઝ) ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate