Перейти к содержимому

અમારો નાનો કાનુડો ❤️🦚 | આઠમની યાદગાર ઉજવણી Part 2 | Gujarati Family Vlog

Dosto ki lawari

0:00 / 0:00

અમારો નાનો કાનુડો ❤️🦚 | આઠમની યાદગાર ઉજવણી Part 2 | Gujarati Family Vlog

154 просмотра · 2 недели назад
Dosto ki lawari
46 подписчиков
154 просмотра · 2 недели назад
આજે હતી જન્માષ્ટમીની આઠમ 💙🦚 અને આ વખતે અમારા રણવીરને બનાવ્યો કાનુડો 😍✨ કાનુડાના સુંદર વેશમાં રણવીરને જોઈને આખા વાસમાં જાણે અલગ જ ખુશી છવાઈ ગઈ! 🥰 બધા ભેગા મળ્યા, ખૂબ નાચ્યા 💃🕺, મસ્તી કરી અને સાથે મળીને આઠમની ઉજવણી કરી. આ vlog માં તમને મળશે અમારી આઠમની આખી મસ્તી, રણવીરનો કાનુડો look અને પરિવાર-મિત્રો સાથેની યાદગાર પળો. ❤️ વિડિયો ગમે તો Like 👍, Comment 💬 અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ 💙🙏 #Janmashtami #JanmashtamiVlog #Krishna #Kanudo #Aatham #GujaratiVlog #FamilyVlog #Janmashtami2026