Перейти к содержимому

કંકળનું પાવળ | આપણા સમાજની અનોખી પરંપરા અને તેની રસમ

SOHOOROO

0:00 / 0:00

કંકળનું પાવળ | આપણા સમાજની અનોખી પરંપરા અને તેની રસમ

576 просмотров · 13 дней назад
SOHOOROO
275 подписчиков
576 просмотров · 13 дней назад
આ વિડિયોમાં આપણે આપણા સમાજની વર્ષોથી ચાલી આવતી એક અનોખી અને મહત્વપૂર્ણ પરંપરા “કંકળનું પાવળ” વિશે જાણીશું. આ રસમમાં નવજાત શિશુને તેમના પીર સાહેબના મુરિદ બનાવવામાં આવે છે. વિડિયોમાં આપણે જાણીશું કે કંકળનું પાવળ ક્યારે કરવામાં આવે છે, બાળકની નોંધણી કેવી રીતે થાય છે, નિયાજ અને પ્રસાદની પરંપરા શું છે, ગામ મુખીનું સ્થાન શું છે અને 45 દિવસ બાદ આ રસમ શા માટે કરવામાં આવે છે. સાથે જ, જમાતખાનામાં પાવળ થાપવાની પ્રક્રિયા, દુવા કરવી, બાળકને પાવળ પીવડાવવું અને હાથ પર ત્રણ વખત કંકળ બાંધવાની રસમ પણ આપણે જોઈશું. આ વિડિયો મારી સમજ અને જાણકારી મુજબ બનાવવામાં આવ્યો છે. જો કોઈ માહિતી ખોટી, અધૂરી હોય અથવા કોઈની લાગણીને ઠેસ પહોંચે તેવી હોય, તો કૃપા કરીને અમને જણાવશો. અમારો હેતુ માત્ર આપણા સમાજની પરંપરા, સંસ્કૃતિ અને વારસાને લોકો સુધી પહોંચાડવાનો છે. તમારા સૂચનો અને માર્ગદર્શન હંમેશાં આવકાર્ય છે. ❤️ વિડિયો ગમે તો: 👍 Like કરો 📲 Share કરો 🔔 Channel ને Subscribe કરો 💬 તમારા વિચારો Comment માં જણાવો Sohooroo Group આપણી પરંપરા • આપણી આસ્થા • આપણી સંસ્કૃતિ • આપણો વારસો #કંકળનુંપાવળ #SohoorooGroup #સમાજનીપરંપરા #આપણીસંસ્કૃતિ #મુરિદ #પીર #જમાતખાના #પરંપરા #આસ્થા #ગુજરાતીવિડિયો #GujaratiYouTube #GujaratiCulture