દુકાનનું કામ, નવું પાર્સલ vlog 11/365 #vlogchallenge #vlog
Mr Jayvardhan
0:00 / 0:00
દુકાનનું કામ, નવું પાર્સલ vlog 11/365 #vlogchallenge #vlog
76 просмотров · 10 дн. назад
Mr Jayvardhan
376 подписчиков
76 просмотров · 10 дн. назад
નમસ્કાર મિત્રો! સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગમાં.
આજના વીડિયોમાં આપણે વાત કરીશું કે આજનો દિવસ દુકાન પર અને વ્લોગિંગની સફરમાં કેવો રહ્યો. આજે એક ખાસ પાર્સલ પણ રિસીવ કર્યું અને સાથે-સાથે બીજું ઘણું બધું કામ પતાવ્યું. આશા રાખું છું કે તમને આજનો આ વ્લોગ ખૂબ ગમશે!
વીડિયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 🙏
#GujaratiVlog #DailyVlog #Vlogger #GujaratiVlogs #Gujarat #DailyRoutine #vloglife