Перейти к содержимому

એક જ રાતમાં ભૂંડોએ મકાઈ સાફ કરી નાખી! 😱 | TheDilipVlogs

TheDilipVlogs

0:00 / 0:00

એક જ રાતમાં ભૂંડોએ મકાઈ સાફ કરી નાખી! 😱 | TheDilipVlogs

290 просмотров · 2 недели назад
TheDilipVlogs
573 подписчика
290 просмотров · 2 недели назад
એક જ રાતમાં ભૂંડોએ મકાઈ સાફ કરી નાખી! 😱 | TheDilipVlogs ❤️ Hello Friends 🙏 નમસ્તે મિત્રો હું Dhapa Dilip, આપ સૌનું TheDilipVlogs માં દિલથી સ્વાગત કરું છું. ❤️ આજના Vlog માં અમે એક ખૂબ જ દુઃખદ અનુભવ શેર કર્યો છે. અમારી વાડીમાં ખાવાં માટે કરેલી મકાઈને ભૂંડોએ એક જ રાતમાં ખેદાન-મેદાન કરી નાખી અને બધી મકાઈ સાફ કરી નાખી. 😱😭 ખેડૂતની મહેનત પર જ્યારે આવી રીતે જંગલી જનાવરો આક્રમણ કરે ત્યારે કેટલું નુકસાન થાય છે, તે તમને આ વિડિયોમાં જોવા મળશે. વાડીમાં થયેલું નુકસાન અને અમારું ગામડાનું પરીવાર સાથેનું જીવન આ Vlog માં તમારી સાથે શેર કર્યું છે. 🚜🌾 જો તમને Gujarati Village Life 👉Farming Challenges 👉Gujarati Village Vlogs 👉Agriculture Vlogs 👉Family Vlogs અને Rural Lifestyle જોવું ગમતું હોય, તો આ Vlog તમને જરૂર પસંદ આવશે. ❤️ 👍 વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share 🔄 કરજો અને TheDilipVlogs ને Subscribe કરીને 🔔 Bell Icon જરૂર દબાવજો. ━━━━━━━━━━━━━━━━━━ 📸 Instagram:   / dk_dhapa_1995   📘 Facebook:   / thedilipvlogs   📩 Business Inquiry: 📧 thedilipvlogs@gmail.com 📍At. Tataniya, Gujarat, India 🇮🇳 ━━━━━━━━━━━━━━━━━━ #TheDilipVlogs #GujaratiVlog #Farming #CornFarm #WildBoar #FarmingLife #GujaratiVillage #VillageLife #VillageLifeVlog #GujaratiVillageLife #FamilyVlog #FarmingVlog #RuralLife #VillageLifestyle #GujaratiFamily #Gujarat #IndianVillage #DailyVlog #VillageVlog #FarmerLife