Перейти к содержимому

🌻નીતાબેન દિનેશભાઈ ના ઘરે કાનાની પધરામણી🌻સ્વર:રચિત🌻#vairalvideo #viralshorts

Panchal Radhe Krishna Mahila Mandal 🪈

0:00 / 0:00

🌻નીતાબેન દિનેશભાઈ ના ઘરે કાનાની પધરામણી🌻સ્વર:રચિત🌻#vairalvideo #viralshorts

1 968 просмотров · 1 дн. назад
Panchal Radhe Krishna Mahila Mandal 🪈
11,1 тыс. подписчиков
1 968 просмотров · 1 дн. назад
સૌ ભક્તોને પંચાલ રાધે કૃષ્ણ મંડળના જય શ્રી કૃષ્ણ જય અંબે રાધે રાધે 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷સૌ મારાં વહાલાં ભાઈઓ અને બહેનો તમે અમારા ભજન જોજો અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બીજાને પણ કરાવજો તમારો ખુબ ખુબ આભાર🙏🙏🙏🙏 ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં ભજન ના શબ્દો -------------------- પ્રભુ આવો ને અમ ઘેર આજ શોભાઓ મારા આંગણીયા મારી રાધાજીના શ્યામ શોભાવો મારા આંગણીયા મારા જશોદાના લાલ શોભાઓ મારા આંગણીયા તમે આવો તો આનંદ થાય શોભાવો મારા આંગણીયા આસોપાલવના બંધાવ્યા તોરણીયા ચંદન દ્વારે લીપાવ્યા છે આંગણીયા મેં તો મોતીડે પુરાવ્યા ચોક શોભાવે મારા આંગણીયા કંકુ કેસરના તિલક કરાવું જીણા જીણા ચોખલીએ વધાવું ઉતારા કરાવું આજ શોભાઓ મારા આંગણીયા સાગર સીસમ ના ઢોલીયા ઢળાવવું મખમલ રેશમના ગાલીચા પથરાવું સુંદર ગુલાબના પહેરાવુંહાર શોભાવો મારા આંગણીયા રાધાકૃષ્ણ મંડળને તેડાવું રુડા રુડા ભજનનીયા ગવડાવું ઢોલ શરણાયું વાગે આજ શોભાવો મારા આંગણીયા વાલો મારો દિન દયાળુ મારા ઘરમાં થયું રે અજવાળું આવ્યા અમ ઘેર આજ શોભાવે મારા આંગણીયા 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 #Bhajan#Satsang #newbhajn#Bhakti #panchalradhekrishnamandal #varshapanchal#song #newsong#bhajanmarg #Puja#Darshan#Yatra #Ram#ShraddhanjaliBhajan #videoediting #viralViral #BhaktiMarg #kirtandhara #Keertan #BhajanMandal#Singing