ગણપતિ દાદાનું એવું ભજન જે તમારા ઘરમાં ખુશીઓ લાવશે🌹ભજન લખેલું છે🌹ગણેશજીનું આહવાન#videos#youtubevideos
BhajanKirtan
0:00 / 0:00
ગણપતિ દાદાનું એવું ભજન જે તમારા ઘરમાં ખુશીઓ લાવશે🌹ભજન લખેલું છે🌹ગણેશજીનું આહવાન#videos#youtubevideos
15 133 просмотра · 1 год назад
BhajanKirtan
14,2 тыс. подписчиков
15 133 просмотра · 1 год назад
Gujarati bhajan kirtan
Gujarati bhajan kirtan song
Shri Krishna Bhajan Gujarati Kirtan
Krishna songs
Krishna Bhajan
Shiv Bhajan
હા રે એવા ગણપતિદાદા વહેલા આવજો હા રે એવા રિધ્ધિ સિદ્ધિ ને તેડી લાવજો
આવજો આવજો ઉમિયાજી ના બાળ રે કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હારે એવા માતા તમારા પાર્વતી પિતા તમારા મહાદેવજી કહેવાય રે કૈલાશવાસી પૂજા ટાણે રે વહેલા આવજો
હા રે એવા ઘી ને સિંદૂર ની સેવા ચડે પહેરાવું હું ફુલડા નો હાર રે કૈલાશ વાસી પૂજા ટાણે વહેલા આવજો
હા રે એવા ગણપતિ બાપા વેલા આવજો આવજો આવજો ઉમિયાજી ના બાળ રે કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હારે એવા કાનો માં કુંડળ જળ હળે પહેરાવું હું મોતીડા ની માળ રે કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હા રે એવા પાંચ લાડુનો પ્રસાદ કરું વધે નો વહેંચુ હું પ્રસાદ રે કૈલાશવાસી પૂજા ટાણે વહેલા આવજો
હારે એવા ભકતમંડળ ની વિનંતી તમે આવો તો આનંદ થાય રે કૈલાસવાસી પૂજા ટાણે વહેલા આવજો
હા રે એવા ગણપતિ બાપા વેલા આવજો હારે એવા રિધ્ધિ સિદ્ધિ ને તેડી લાવજો
આવજો આવજો ઉમિયાજી ના બાળ રે પુજા ટાંણે રે વહેલા આવજો
#video #bhajan #song #video #bhajan #song #bhajan #gujarati #gujaratibhajan #kirtan #gujaratisong #bhagwatgeetagujarati #gujarat #newbhajan
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
Krishna bhagwan na bhajan kirtan,
baps swaminaryan kirtan channel,
jagannath kirtan official,
gujarati bhakti geet bhajan,
ghanshyam maharaj na kirtan,
hanuman chalisha bhajan,
mathurbhai kanjaria na bhajan,
om namay shivaya bhajan,
hare krishna mahamantra,
swaminarayan kirtan,
Ramdas Gondaliya new Bhajan,
Gujarati bhajan karaoke,
#Radha
#Krishna
#Radharani
#RadhaKrishna
#Radheradhe
#Vrindavan
#HareKrishna
#RadheKrishna
#Iskcon
#LordKrishna