સાંતલપુર બોર્ડર પર વિકાસ કે વિનાશ? સોલાર પ્રોજેક્ટથી વન્યજીવો અને 150 ગામો પર સંકટ ?
KhedutPothi
0:00 / 0:00
સાંતલપુર બોર્ડર પર વિકાસ કે વિનાશ? સોલાર પ્રોજેક્ટથી વન્યજીવો અને 150 ગામો પર સંકટ ?
1 016 просмотров · 3 дня назад
KhedutPothi
40,4 тыс. подписчиков
1 016 просмотров · 3 дня назад
સાંતલપુર-નળાબેટ અને ઉત્તર ગુજરાતના રણકાંઠા વિસ્તારમાં વિકાસના નામે થઈ રહેલા પ્રોજેક્ટ્સ વચ્ચે વન્યજીવો, ગૌચર જમીન અને કુદરતી પાણીના વહેણ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સાંતલપુર હાઇવે પર શિયાળના પરિવારના મોતથી લઈને રણના ઘુડખર અને અન્ય વન્યજીવોના રહેઠાણ સુધી—આ આખી સ્થિતિ પર નજર કરીએ. શું વિકાસ સાથે કુદરતી સંતુલન જોખમમાં આવી રહ્યું છે?
#સાંતલપુર #નળાબેટ #સાંતલપુરબોર્ડર #બનાસકાંઠા #વાવ #થરાદ #ઉત્તરગુજરાત #વન્યજીવો #ઘુડખર #Wildlife #GujaratWildlife #SolarProject #SolarEnergy #GreenEnergy #GujaratNews #GujaratiNews #FarmerNews #KhedutPothi #ગૌચર #રણ #પર્યાવરણ #Environment #WildlifeCorridor #Santalpur #gujarat @GujaratCongress @CMOGujarat @IndianNationalCongress @palbhaiambaliya7867 @HarshSanghavi.official @pmoindia @AAPGujarat_Official @rahulgandhi @bjp @JituVaghani_BJP @RelianceEnt @AmitShah @AdaniOnline
સાંતલપુર, સાંતલપુર સમાચાર, સાંતલપુર બોર્ડર, નળાબેટ, સાંતલપુર નળાબેટ, બનાસકાંઠા સમાચાર, વાવ થરાદ સમાચાર, ઉત્તર ગુજરાત સમાચાર, સાંતલપુર સોલાર પ્રોજેક્ટ, સોલાર પ્રોજેક્ટ ગુજરાત, ગુજરાત સોલાર પ્રોજેક્ટ, વન્યજીવો ગુજરાત, રણના ઘુડખર, ઘુડખર ગુજરાત, wildlife gujarat, gujarat wildlife, santalpur wildlife, nalabet wildlife, solar project gujarat, green energy gujarat, wildlife corridor gujarat, ગૌચર જમીન, રણ વિસ્તાર, સાંતલપુર હાઇવે, શિયાળનું મોત, wild animals gujarat, environmental issues gujarat, north gujarat news, gujarat environment news, farmer news gujarati, gujarati news, gujarat news, ખેડૂત સમાચાર, ખેડૂત પોથી, Khedut Pothi
facebook : / khedutpothi
instagram : / khedut_pothi
whatsapp channal : https://whatsapp.com/channel/0029Vak6...
join whatsapp group : https://chat.whatsapp.com/LsZebkdzXvq...