🌺સુરજ ઉગે ને અજવાળા થાય એવા ગુરુ 🌺(લખેલું છે) નયનાબેન
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
🌺સુરજ ઉગે ને અજવાળા થાય એવા ગુરુ 🌺(લખેલું છે) નયનાબેન
17 401 просмотр · 2 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
151 тыс. подписчиков
17 401 просмотр · 2 г. назад
🙏🙏🙏🙏🙏🙏
સુરજ ઉગેને અજવાડા થાય
એવા ગુરુ ગોતી લ્યો
આખો જન્મારો એડે ના જાય
એવા ગુરુ ગોતી લ્યો
પેલા કાગડાએ કોયલ નો સંગ કર્યો
પેલો કાગડો તે કોયલ બની જાય
એવા ગુરુ ગોતી લ્યો
સૂરજ ઉગે ને અજવાળા થાય
એવા ગુરુ ગોતી લ્યો
પેલા બગલાએ હંસલા નો સંગ કર્યો
પેલો બગલો તો હંસલો બની જાય
એવા ગુરુ ગોતી લ્યો
સુરજ ઉગેને અજવાડા થાય
એવા ગુરુ ગોતી લ્યો
પેલા નુગરા એ સુગરા નો સંગ કર્યો
પેલો નુગરો તો સુગરો બની જાય
એવા ગુરુ ગોતી લ્યો
સુરજ ઉગે ને અજવાળા થાય
એવા ગુરુ ગોતી લ્યો
પેલી કૂબજાયે ચંદન નો સંગ કર્યો
પેલી કૂબજા તો ચંદન બની જાય
એવા ગુરુ ગોતી લ્યો
સુરજ ઉગે ને અજવાળા થાય
એવા ગુરુ ગોતી લ્યો
ઓલા બાવાએ ગુરુનો સંગ કર્યો
પેલા બાવા તો ગુરુ બની જાય
એવા ગુરુ ગોતી લ્યો
સુરજ ઉગે ને અજવાળા થાય
એવા ગુરુ ગોતી લ્યો
તારો જન્મ મારો એળે ના જાય
એવા ગુરુ ગોતી લ્યો
સુરજ ઉગે ને અજવાળા થાય
એવા ગુરુ ગોતી લ્યો
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
#ભજન #સત્સંગ #trending #gujaratibhajan #કીર્તન #bhajan #bhajan #lagangeet #ગરબા #lagangeet #ગરબા #krishna #ગુજરાતી #radhakrishna #radheradhe #radha #radhe