ફક્ત 90 દિવસમાં English બોલતા શીખો | Spoken English Course | Vijay Nakiya
Vijay Nakiya
0:00 / 0:00
ફક્ત 90 દિવસમાં English બોલતા શીખો | Spoken English Course | Vijay Nakiya
7 489 просмотров · Трансляция закончилась 6 дней назад
Vijay Nakiya
798 тыс. подписчиков
7 489 просмотров · Трансляция закончилась 6 дней назад
🔥 English Speaking Course LIVE માં આપનું સ્વાગત છે!
જો તમને English સમજાય છે પરંતુ બોલવામાં તકલીફ પડે છે, તો આ Course તમારા માટે છે. આ course માં આપણે એકદમ Basic થી Step by Step English Speaking શીખીશું.
✅ Daily Use English Sentences
✅ Basic English Grammar
✅ Spoken English Practice
✅ Vocabulary
✅ Question–Answer Practice
✅ Daily Conversation
✅ Confidence Building
✅ Gujarati to English Speaking Practice
🎯 Target: ફક્ત 90 દિવસમાં English Speakingમાં જબરદસ્ત Improvement
આ course ખાસ એવા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે છે જેમને English બોલતા શીખવું છે એકદમ સરળ રીતે.
📌 Lecture સંપૂર્ણ જુઓ
👍 Video Like કરો
📲 મિત્રો સાથે Share કરો
🔔 Channel Subscribe કરીને Bell Icon ON કરો
ચાલો, આજથી English બોલવાની શરૂઆત કરીએ! 🔥
#EnglishSpeakingCourse #SpokenEnglish #LearnEnglish #EnglishSpeaking #EnglishWithGujarati #SpokenEnglishCourse #EnglishGrammar #DailyUseEnglish #LearnEnglishInGujarati #VijaySir