💐 ભક્તો લહેરીયુ ઓઢી ને લહેરીયુ લેવાની મજા💐(લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
💐 ભક્તો લહેરીયુ ઓઢી ને લહેરીયુ લેવાની મજા💐(લખેલું છે)
174 599 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
174 599 просмотров · 2 года назад
આ કોણે લીધેલું મારું લહેરીયુ રે. (૨)
હું તો લેહેરિયું પહેરીને પાણીલા નીસરી રે
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
મારા કાના નું લીધેલુ મારું લહેરીયું રે
એ મા રાધાજી એ પાડી ઝીણી ભાત
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
મારા ભોળા એ લીધેલું મારું લેરિયું રે
એ માં પાર્વતીએ પાળી ઝીણી ભાત
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
મારા રામનુંજી લીધેલું લહેરીયુ રે
એ મા સીતામાં એ પાડી ઝીણી ભાત
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
મારા રામાપીર નું લીધેલું લહેરીયું રે
એમાં નેતલદે એ પાળી ઝીણી ભાત
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
મારા વિષ્ણુજીએ લીધેલું લહેરીયું રે
એમા લક્ષ્મીજીએ પાડી ઝીણી ભાત
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
આ તો મંજુબેન નું લીધેલું લહેરીયું રે
એમા કૈલાશબેને પાડી ઝીણી ભાત
આ તો મંજુબેન નું લીધેલું લહેરીયું
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
મારી ગોપીઓ નું લીધેલું મારું લહેરીયું રે
મારી સખીઓએ પાડી ઝીણી ભાત
આ તો કોનું લીધેલું મારું લહેરીયું રે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#ભજન #સત્સંગ #gujaratibhajan #કીર્તન #trending #bhajan #krishna #lagangeet #ગરબા #ગુજરાતી #viralsong #viral #video #radha #radhakrishna #radheradhe #radhe #mahilamandal #krishnakirtan #mathura