LIVE🛑શ્રી હેમંત ચૌહાણ || પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે સંતવાણી કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરા- Day 01
SHIV GAURI STUDIO MORVA
0:00 / 0:00
LIVE🛑શ્રી હેમંત ચૌહાણ || પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે સંતવાણી કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરા- Day 01
9 813 просмотров · Трансляция закончилась 1 день назад
SHIV GAURI STUDIO MORVA
77,7 тыс. подписчиков
9 813 просмотров · Трансляция закончилась 1 день назад
❖ PRESENT =SHIV GAURI STUDIO MORVA (DINESH PATEL 9726185186 )
❖ LIVE🛑શ્રી હેમંત ચૌહાણ || પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે સંતવાણી કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરા- Day 01
❖ વિશ્વવંદનિય, પ્રાત:સ્મરણિય, અધમઓધારણ, સ્વયંપ્રકાશી, સત્યપુરૂષ, સંતમતપ્રવર્તક એવા માનવ એક્તાના પ્રતિક તેમજ માનવધર્મનું નિરૂપણ કરનાર સદ્ગુરૂ કબીર સાહેબની અનંત કૃપાથી તેમજ શીયાબાગ કબીર મંદિરના ગુરૂજનો ના આશીર્વાદ થી આપ સર્વેના ચરણોમાં વડોદરાથી મહંત પ્રિતમદાસજી ગુરૂશ્રી મુક્તજીવનદાસજી સાહેબ તથા આયોજન સમિતિ તથા શીયાબાગ કબીર મંદિરના સમસ્ત ભક્ત પરિવારના ત્રિવાર સત્યનામ સાહેબ બંદગી સ્વીકારશોજી.
આપ સર્વેને આનંદની લાગણી સહ જણાવવાનું કે વડોદરા શીયાબાગ કબીર મંદિરના પ.પૂ. મહંતશ્રી મુકતજીવનદાસજી સાહેબને સત્યલોકવાસ થયે ૨૫ વર્ષ પરીપૂર્ણ થાય છે તથા પ.પૂ. મહંતશ્રી બાલકદાસજી સાહેબ ને ૬૦ વર્ષ પરીપૂર્ણ થાય છે. આ નિમિત્તે ભવ્ય રજત પૂણ્યતિથીનો ત્રિદિવસીય મહોત્સવ ઉજવાશે. આ મહોત્સવમાં સત્સંગ સમારોહ-એકોતરી આરતી મહાયજ્ઞ તથા શીયાબાગ ગાદીના ઉત્તરાધીકારી પ.પૂ. સંતશ્રી સતસુક્રિતદાસજી સાહેબની મહંતાઈ ચાદરવિધીનો મંગલમય અવસર ઉજવાશે. આ મંગલમય અવસર કબીર પંથ આચાર્ય પંથશ્રી હજૂર ૧૦૦૮ અર્ધનામ સાહેબ તથા પ.પૂ. ધર્માધિકારી શ્રી સુધાકર શાસ્ત્રી સાહેબ તથા મહાગુજરાત કબીરપંથ સમાજના આગેવાન તથા અન્ય મહંતશ્રીઓ તથા અન્ય પ્રાંતો માંથી તથા વિવિધ સંપ્રદાય ના આદરણીય મહાપુરૂષોના સાનિધ્યમાં સંવત ૨૦૮૨ ના આસો સુદ અગિયારસ-બારસ-તેરસ ને તારીખ ૨૨/૨૩/૨૪-૧૦- ૨૦૨૬ ના ગુરૂવાર, શુક્રવાર તથા શનિવાર ના દિવસે ઉજવાશે.
આ મંગલમય અવસરમાં ગુજરાત રાજ્યના માનનીય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન કરી તેઓનો શુભસંદેશ ભક્ત સમુદાય ને પાઠવશે. સાથે સાથે ગુજરાત રાજ્યના અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાયમાન કરશે.
આ ત્રિદિવસીય મંગલમય બૃહત ભંડારા મહોત્સવમાં સંતો, મહંતશ્રીઓ તથા મહાપુરૂષોના આશીર્વચન તથા દર્શનનો અલભ્ય લાભ લેવા આપસર્વેને સહ પરિવાર મિત્ર મંડળ સહિત પધારવા શુભ આમંત્રણ પાઠવીએ છીએ. આપ સર્વે આ પત્રિકાને રૂબરૂ મળ્યાતુલ્યમાની અવશ્ય પધારશો.
: આપના દર્શનાભિલાષી :
મહંત પ્રિતમદાસજી ગુરૂશ્રી મુક્તજીવનદાસજી સાહેબ તથા આયોજન સમિતિ તથા વડોદરા ગાદીના સમસ્ત સંતો-મહંતશ્રીઓ તથા સમસ્ત ભક્ત સમાજ
કાર્યક્રમની રૂપરેખા
સંવત ૨૦૮૨ આસો સુદ અગિયારસ ગુરૂવાર તા.૨૨-૧૦-૨૦૨૬
પ્રથમ સત્ર
સવારે ૯:૩૦ કલાકે ધજારોહણ
કબીર પંથાચાર્ય ૧૦૦૮ હજૂર અર્ધનામ સાહેબ તથા ધર્માધિકારી સાહેબ ના શુભ કરકમલો દ્વારા કરવામાં આવશે.
સવારે ૧૦:૦૦ થી ૧:૦૦ કલાકે શોભાયાત્રા.
મંગલેશ્વર મંદિર થી નિકળી દરબાર ચોકડી-જીઆઈડીસી રોડ-સુસેન ચોકડી-તુલસી ધામ-માંજલપુર ગામમાં થઈ સભા મંડપ સુધી આવશે.
બપોરે ૧:૦૦ કલાક થી ભોજન પ્રસાદ.
બીજુ સત્ર
સાંજના ૪:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય તથા સ્વાગત.
સાંજના ૪:૩૦ થી ૭:૩૦ કલાકે મહાપુરૂષોના સત્સંગ પ્રવચન, કબીર પંથાચાર્ય ૧૦૦૮ હજૂર અર્ધનામ સાહેબ તથા ધર્માધિકારી સાહેબના આશીર્વચન.
સાંજના ૭:૩૦ કલાકે સંધ્યા આરતી ત્યારબાદ ભોજન પ્રસાદ.
રાત્રીના ૯:૦૦ કલાક થી કલાકારો દ્વારા ભજનોની રજૂઆત
❖ જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલ shiv gauri studio morva ને સબસ્ક્રાઇબ કરો અને રોજ અવનવા વીડિયો મેળવો
❖ શુભ સ્થળ :- કબીર સમાધિ મંદિર મંગલેશ્વર મહાદેવ મંદિર પાસે માંજલપુર વડોદરા
❖ Videography and LIVE
Shiv Gauri studio morva Dinesh Patel mo.9726185186, WhatsApp no :- 7016472764 ,Gmail.com :- gauriofficiyal@gmail.com
❖ મિત્રો આવા અનેક વિડિયો નિહાળવા માટે આ આ અમારુ યુ-ટ્યુબ ચેનલ ને વધુમાં વધુ શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં II જેથી અવનવા વિડીઓ નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
❖ SHIV GAURI STUDIO MORVA
Youtube ચેનલ પર સંતવાણી લોકડાયરો ભજન સત્સંગ ના વિડીયો રજુ કરવામાં આવે છે, તથા સંતવાણી સ્ટેજ પ્રોગ્રામ ના વિડીયો જોવા માટે અમારી youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો
❖ અમારી આ સંતવાણી ચેનલ ને શેર subscribe કરી અમારી ચેનલ ને સાથ સહયોગ આપવા વિનંતી
इस वीडियो का विवरण(Details of this video)-
❖Album :- santavani dayro 2025/26
❖recording :-shiv gauri studio morva 9726185186
❖Editing:-SHIV GAURI STUDIO MORVA 7016472764
♪ Producer :-DINESH PATEL
🙏🏻🙏🏻🙏🏻विनम्र प्रार्थना आपसे सन्तों के अच्छे-अच्छे भजन सुनने के लिए इस youtubeचैनल को SUBSCRIBE जरूर करें।
*copyright:©All rights reserved.shiv gauri studio morva dinesh patel
🙏🏻हमारे चैनल को सब्सक्राइब करने के लिए और हमसे जुड़ने के लिए आपका बहुत-बहुत धन्यवाद।।🙏🏻🙏🏻🙏🏻इस चैनल का जो भी भजन पसन्द आये उसे वाट्सअप और फेसबुक के सभी भजन प्रेमियों को भेजें और उन्हें 5-10 मिनट ईश्वर से जोड़कर पुण्य लाभ ले।🙏🏻🙏🏻🙏🏻धन्यवाद।।
❖ Vidiography and editing
Shiv Gauri studio morva
Dinesh Patel mo.9726185186,7016472764
GMAI.shivgauri307@gmai.com
वीडियो को लाइक शेयर कमेंट और सब्सक्राइब करना ना भूलें हम छोटे छोटे कलाकार को आगे लाने के लिए और भजन संग्रह के हेतुसे हम युटुब चला रहा है इसीलिए कृपया करके हमें इस भजन संतवाणी संग्रह में सपोर्ट कीजिए और हमारे चैनल को आगे बढ़ा #shiv_gauri_studio_morva_9726185186 एं धन्यवाद
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
#shiv_gauri_studio_morva_9726185186 #music #bhajankabir #dayrostatus #live #kabirbhajan #bhajan #kabirsongs #gaurangbarot
ભજન સંતવાણી ના તમામ આરાધકો નું આમરી ચેનલ માં હાર્દિક સ્વાગત છે