Перейти к содержимому

હું કેમ જાવ મહી વેચવા (કિર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ

Shyam Kirtan Mandal

0:00 / 0:00

હું કેમ જાવ મહી વેચવા (કિર્તન લખેલું છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ

3 746 просмотров · 2 дня назад
Shyam Kirtan Mandal
4,94 тыс. подписчиков
3 746 просмотров · 2 дня назад
#kirtan #kirtanandbhajan #song #music #god #bhakti 🙏🏻અમારી ઈચ્છા છે કે બધા વૈષ્ણવોને એ સંગ્રહ નો પુરતો લાભ મળે એટલે જ અમે બને ત્યાં સુધી તો દરરોજ એક ધોળ/ભજન/કિર્તન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બસ તમારા બધા વૈષ્ણવોનો સાથ સહકાર મળી રહે તેથી અમને અમારા આ પ્રયત્નોમાં વધુને વધુ પ્રોત્સાહન મળે બધા વૈષ્ણવોને વિનંતી છે કે અમારી ચેનલને સન્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવો અને દરરોજ ચેનલ ની મુલાકાત લો જય શ્રી કૃષ્ણ🙏🏻 🌹🌹🌹🙏🏻🌹🌹🌹 હારે સુનો જશોદા માત રે કાનાની વાત રે હું કેમ જાવ મહી વેચવા હારે આવી પાછળથી ગોરી મારી ફોડી હારે મારાં હૈયાનો હાર નાખ્યો તોડી હારે મોડું મારગમાં થાય રે સાસુ ખીજાય રે હું કેમ જાવ... હારે વાલો પનઘટમાં પાછળ આવે હારે નો બોલું તો મુજને બોલાવે હારે કાંઈક મોરલીમાં ગાય રે ચિંતાડું ચોરાય રે હું કેમ જાવ ... હારે પ્રાતઃકાળે મારે મંદિરે આવે હારે સંગે જાજા ગોવાળીયા લઇ આવે હારે ગોરી તોડી ફોડી જાય રે માખણીયા ખાય રે હું કેમ જાવ... હારે અમે સરખી સાહેલી નાવા જાયે હારે સૌ મળી જમુનાના નિર નાયે હારે વાલો વસ્ત્રો લઇ જાય રે કદમને ઝાડ રે હું કેમ જાવ... હારે માતા કુંવરને આજ સમજાવો હારે પર નારીને શીદ અકળાવે હારે લાગુ લરી લરી પાય રે રસિયો રીજાય રે હું કેમ જાવ... હારે સુનો જશોદા માત રે કાનાની વાત રે હું કેમ જાવ મહી વેચવા