Перейти к содержимому

રાજકોટમાં આવેલ કાચબા મંદિરનો ઇતિહાસ | Kachba Mandir | Shravan Special | Our Rajkot

Our rajkot

0:00 / 0:00

રાજકોટમાં આવેલ કાચબા મંદિરનો ઇતિહાસ | Kachba Mandir | Shravan Special | Our Rajkot

6 887 просмотров · 1 год назад
Our rajkot
153 тыс. подписчиков
6 887 просмотров · 1 год назад
➡️રાજકોટમાં આવેલું એક એવું મંદિર જ્યાં અનેક સંખ્યામાં કાચબાઓ મહાદેવને પગે લાગવા આવે છે... શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા છે. ત્યારે સદીઓ જુનું એક મંદિર રાજકોટમાં આવેલું છે. જ્યાં જીવીત કાચબાના આજે પણ દર્શન થાય છે. અહિંયા આશરે 400 વર્ષથી કાચબા છે. જેથી આ મંદિર કાચબા મંદિર તરીકે ઓળખાઈ છે. આ અંગે મંદિરના પૂજારી કમલેશગીરીએ ઇતિહાસ જણાવ્યો... 🗓 મંદિરનો સમય: સવારે 7:30 વાગ્યા થી સાંજે 8:00 વાગ્યા 📍 બેડી નાકા, નદીનાં કાંઠે, કાચબા મંદિર ચોક, રાજકોટ. Follow Us On : Instagram :   / our_rajkot   FaceBook :   / ourrajkotfb1   Twitter : https://x.com/our_rajkot Youtube :    / @ourrajkot  . THANKS FOR WATCHING!! #કાચબામંદિર #RajkotTemple #ShravanMahadev #HarHarMahadev #OurRajkot #KachbaMandir #કાચબા #શ્રાવણમાસ #ShivMandir #400YearsOldTemple #GujaratiMandir #ShivBhakti