Перейти к содержимому

કચ્છમાં જેણે 21 ઊંટોના જીવ લીધા તે છોડ કેટલો ઝેરી છે? કેવી રીતે ફેલાયો?

BBC News Gujarati

0:00 / 0:00

કચ્છમાં જેણે 21 ઊંટોના જીવ લીધા તે છોડ કેટલો ઝેરી છે? કેવી રીતે ફેલાયો?

25 805 просмотров · 7 часов назад
BBC News Gujarati
1,56 млн подписчиков
25 805 просмотров · 7 часов назад
ચોમાસું પૂરું થવા આવ્યું છે છતાં લગભગ અડધા કચ્છમાં આ વર્ષે વરસાદ ન થતાં પશુપાલકો તેમનાં ગાયો, ભેંસો, ઘેટાં-બકરાં અને ઊંટ બચાવવા મથામણ કરી રહ્યા છે ત્યારે આ જિલ્લાના માંડવી તાલુકાના રાજડા ગામે અઠવાડિયા પહેલાં એક લાલબત્તી સમાન કિસ્સો બની ગયો છે. આ ઊંટોનાં મોત જે વનસ્પતિ ખાવાથી થયાં તે કેટલી ઝેરી છે અને કચ્છ સહિત ગુજરાતમાં કયાં કયાં જોવા મળે છે એ જુઓ આ ખાસ વીડિયો રિપોર્ટમાં. અહેવાલ: ગોપાલ કટેશિયા શૂટ : બિપિન ટંકારિયા ઍડિટ : અવધ જાની બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati