Перейти к содержимому

Ahmedabad Rain | અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ | અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

ABP Asmita

0:00 / 0:00

Ahmedabad Rain | અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ | અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

4 751 просмотр · 2 месяца назад
ABP Asmita
3,98 млн подписчиков
4 751 просмотр · 2 месяца назад
Ahmedabad Rain | અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ | અનેક વિસ્તારોમાં ભરાયા પાણી અમદાવાદ શહેરમાં શનિવાર સવારથી શરૂ થયેલો વરસાદ મોડી રાત્રી સુધી વરસ્યો. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન રોકાઈ રોકાઈને ઝરમર વરસાદ વરસ્યો. તો બપોરના સમયે પણ થોડો સમય ઝરમર વરસાદ વરસ્યો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે રાત્રી થતા જ ફરી વરસાદી માહોલ જામ્યો. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં રાત્રીના સમયે અડધો કલાકથી વધુ સમય સુધી જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, ઓઢવ, ઈન્ડિયા કોલોની, સુભાષબ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા, પ્રહલાદનગર, બોપલ, ઈસ્કોન, શિવરંજની, પંચવટી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે રાત્રીના પ્રહલાદનગર, આનંદનનગર, આસ્ટોડિયા રોડ, માણેકબાગ વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જોકે સવાર પડતા જ મોટાભાગના વિસ્તારમાં પાણી ઓસરી ગયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારના અમુક ભાગો અને પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જેને કારણે મહત્તમ તાપમાનમાં પણ છેલ્લા 24 કલાકમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita