શ્રીનાથજીના વિરહમાં શ્રી ગુંસાઈજીના વિરહ પત્રો | Pushtimarg Shrinathji Virah Pathra
Mann Aaturi
0:00 / 0:00
શ્રીનાથજીના વિરહમાં શ્રી ગુંસાઈજીના વિરહ પત્રો | Pushtimarg Shrinathji Virah Pathra
1 462 просмотра · 3 месяца назад
Mann Aaturi
21,4 тыс. подписчиков
1 462 просмотра · 3 месяца назад
જય શ્રીકૃષ્ણ 🙏
આજના આ પરમ પવિત્ર વિડીયોમાં પુષ્ટિમાર્ગના દ્વિતિય આચાર્ય ચરણ શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગુંસાઈજી) ના હૃદયના પરમ વિરહ ભાવની પ્રસ્તુતિ છે. જ્યારે શ્રીનાથજીના વિરહમાં શ્રી ગુંસાઈજીનું હૃદય રડી ઉઠ્યું હતું, ત્યારે તેમણે શ્રીજી ચરણોમાં પરમ આર્તતાથી વિરહ પત્રો લખ્યા હતા.
"હે પ્રભુ ! આપની ફલરૂપ સેવા ફરી ક્યારે પ્રાપ્ત થશે ?" - આ પંક્તિઓ વૈષ્ણવોના હૃદયમાં શ્રીજી પ્રત્યેના અનન્ય પ્રેમ અને વિરહભાવને જગાડે છે. જો તમને આ પુષ્ટિમાર્ગીય સત્સંગ અને ભાવ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય વૈષ્ણવો સાથે શેર કરજો.#Shrinathji #Pushtimarg #ShriGusainji #VirahPathra #ShrinathjiBhajan #PushtimargSatsang #GujaratiSatsang #Vallabhacharya #Shriji