Перейти к содержимому

NAGESHWARAY... PRABHU PARMESHWARAY | Parshvanath Bhagwan | New Jain Song |

SHASAN SPARSH - Gautam Shah

0:00 / 0:00

NAGESHWARAY... PRABHU PARMESHWARAY | Parshvanath Bhagwan | New Jain Song |

14 229 просмотров · 5 л. назад
SHASAN SPARSH - Gautam Shah
1,26 тыс. подписчиков
14 229 просмотров · 5 л. назад
Let's tune our heartbeats to the tune of NAGESHWARA An efforts to show our emotion towards Dada Nageshwar Parshwanath. Lets give some minutes of day to our Dada by whose grace we can spend whole day... Presented By: Shree Nageshwar Parshwadham (Ghatkopar) Blessings: Aa. Bhagwant Shri Jaishekharsurishwarji M.s. 🎙Vocals🎙 Gautam P. Shah Siddharth Mehta Aatish Shah Jay Doshi 📃Lyrics 📃 Gautam P. Shah Concept: Siddharth Mehta 🎼Music🎼 Pinkesh Shah Dubbing, Mixing And Mastering AB Sound (Andheri) Fluteist Kiran Vinkar 📽Visuals and Edited by📽 MK FILMS (Mahendra Khona) Pl. Note: This video is prepared with the sole purpose of devotion and without any commercial interest therein. Lyrics નાગેશ્વરા નાગેશ્વરાય.. પ્રભુ પરમેશ્વરાય.. (2) વામાનંદન પાર્શ્વ નિરંજન પ્રગટ પ્રભાવી નાથ.., તુજ શરણે મુજ પાપ નિકંદન મુજ જીવન આધાર ...., (2) મન મંદિરમાં સુરત તારી .., મનમોહન તારી મૂરત પ્યારી..,(2) પાર્શ્વ જીણંદા , વામા નંદા , તારણહાર પ્રભુ પરમાનંદા .., તારા વિના નથી કોઈ જગનંદા.., નાગેશ્વરા.... પ્રભુ પ્રાણથી પ્યારા, તમે છો મારા જીવન સહારા.., (2) વામાનંદન પાર્શ્વ નિરંજન પ્રગટ પ્રભાવી નાથ.., તુજ શરણે મુજ પાપ નિકંદન મુજ જીવન આધાર ...., શ્યામલ મુરત તારી પ્રભુજી હૈયાને લુભાવે, ભવસાગરથી મારી નૈયા પ્રભુજી પાર કરાવે,.(2) તું અંતર્યામી, તું જગનો સ્વામી, તું છે હિતકારી, પ્રભુ તુ ઉપકારી,... તું ભક્તિ છે, તુ શક્તિ છે, તું છે રક્ષણહાર.... નાગેશ્વરા..... (2) નાગેશ્વરાય.., પ્રભુ પરમેશ્વરાય (2) હૈયાનો ધબકાર પ્રભુજી , રોમે તારો રણકાર, મુજ નયનોમાં અમૃત છલકે, જોઈ તારો શણગાર, (2) તું છે સુખ દાતા, તું ભાગ્ય વિધાતા, તું અંતર મન છે, મારું જીવન છે, તું છે મારો શ્વાસ પ્રભુજી તારામાં વિશ્વાસ .... નાગેશ્વરા.... પ્રભુ પ્રાણથી પ્યારા, તમે છો મારા જીવન સહારા.., (2) વામાનંદન પાર્શ્વ નિરંજન પ્રગટ પ્રભાવી નાથ.., તુજ શરણે મુજ પાપ નિકંદન મુજ જીવન આધાર ...., (2)