Перейти к содержимому

Aatham No Gopnath Mahadev Mela | ગોપનાથ મહાદેવ મંદિર & મેળો 2026 | Bhavnagar Tourism...

EXPLORES WITH HARDIK

0:00 / 0:00

Aatham No Gopnath Mahadev Mela | ગોપનાથ મહાદેવ મંદિર & મેળો 2026 | Bhavnagar Tourism...

821 просмотр · 13 дней назад
EXPLORES WITH HARDIK
179 подписчиков
821 просмотр · 13 дней назад
Aatham No Gopnath Mahadev Mela | ગોપનાથ મહાદેવ મંદિર & મેળો 2026 | Bhavnagar Tourism... હર હર મહાદેવ 🚩 આજના વિડીયોમાં આપણે દર્શન કરીશું ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા પાસે આવેલા અતિ પ્રાચીન અને પવિત્ર ગોપનાથ મહાદેવ મંદિર અને આઠમના દિવસે ભરાતા ભવ્ય મેળાના! ગોપનાથ મહાદેવ એ સ્થળ છે જ્યાં ભક્તકવિ નરસિંહ મહેતાને શિવજીએ દિવ્ય રાસલીલાના દર્શન કરાવ્યા હતા. દરિયાકિનારે આવેલા આ અદ્ભુત ધામના મેળાઓ અને મંદિરના દર્શન વિડીયોમાં પૂરા જુઓ. આ વિડીયોમાં તમે જોશો: ગોપનાથ મહાદેવ મંદિરના દિવ્ય દર્શન આઠમના મેળાના દ્રશ્યો અને ખરીદી (Shopping) સ્થાનિક મેળાવડો અને દરિયાકિનારાનું સૌંદર્ય 📍 સ્થળ: ગોપનાથ મહાદેવ મંદિર, તળાજા, ભાવનગર, ગુજરાત જો તમને વિડીયો ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં! #GopnathMahadev #GopnathMela #Bhavnagar #AathamMela #GopnathTemple #GujaratiVlog #ShivMandir #GujaratTourism #GopnathMahadev #GopnathMela #GopnathTemple #Bhavnagar #Talaja #AathamNoMela #GujaratiVlog #GujaratTourism #ShivMandir #HarHarMahadev #Mela2026 #TrendingVlogs Gopnath Mahadev Mela, Gopnath Mahadev Temple, Aatham No Mela Gopnath, Gopnath Mahadev Bhavnagar, Talaja Gopnath Mela, Gopnath Beach Bhavnagar, Gopnath Mahadev Nu Mandir, Bhavnagar Mela, Gujarat Ka Mela, Aatham Mela Vlog, Gopnath Temple History, Narsinh Mehta Gopnath, Shivratri Mela Gujarat, Gopnath Mahadev Video, Gujarati Mini Vlog, Bhavnagar Tourism, Gopnath Mela Shopping