ધી ઇસ્માઈલી અપડેટ: ઇન્ડિયા વિઝિટ - ભાગ ૨
The Ismaili
0:00 / 0:00
ધી ઇસ્માઈલી અપડેટ: ઇન્ડિયા વિઝિટ - ભાગ ૨
5 717 просмотров · 12 часов назад
The Ismaili
181 тыс. подписчиков
5 717 просмотров · 12 часов назад
મૌલાના હાઝર ઇમામની ભારત મુલાકાતના બીજા દિવસે, તેમને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આવકારવામાં આવ્યા, ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું, જેમણે હાઝર ઇમામના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું, જેમાં દેશના કેટલાક સૌથી વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા.
દિવસની તમામ ઝલક માટે ધી ઇસ્માઈલી અપડેટ: ઇન્ડિયા વિઝિટ ના ભાગ ૨ માં જુઓ.