Перейти к содержимому

Duniya Do Rangi - દુનિયા દો રંગી રે સોબત કોની કરીએ | bhajan | Nikita Kalatmik | bhajan gujarati ભજન

Radha Sound Official

0:00 / 0:00

Duniya Do Rangi - દુનિયા દો રંગી રે સોબત કોની કરીએ | bhajan | Nikita Kalatmik | bhajan gujarati ભજન

32 440 просмотров · 3 года назад
Radha Sound Official
149 тыс. подписчиков
32 440 просмотров · 3 года назад
અહી પ્રસ્તુત છે ગુજરાતી ભજન " દુનિયા દો રંગી રે સોબત કોની કરીએ " નિકિતા કલાત્મિક ના સ્વરમાં. આશા રાખીએ છે આ ભજનનો વિડિયો આપ સૌને જરુર ગમશે. Tital : Duniya Do Rangi Re Sobat Koni Kariye Song : દુનિયા દો રંગી રે સોબત કોની કરીએ Singer : Nikita Kalatmik Lyricist : Sasaram (Das Savo) Music : Nitin Solanki, Jayesh patel Recording Studio : Pancham Studio Artist : Nikita Kalatmik & Bhajan Mandal Camera : Pravin Kalatmik Editing : Bhaskar Kalatmik Producer : Baldevsinh Chauhan Category : Gujarati Devotional Language : Gujarati Label : Radha Sound Official Bhajan Lyrics ❣️ 🎶🎵 દુનિયા દો રંગી રે સોબત કોની કરીએ દિલમાં ડરી મરીએ રે સોબત કોની કરીએ.. દુનિયા આખર લગી એક રહે એવા નર તો કોક રે  ભાઈ.. બદલે ત્યારે બીજુ બોલે..  એવા ઘણા લોક.. સોબત કોની કરીએ પ્રથમ તો પોતાના જાણે પછી જાણે કોક રે ભાઈ.. પાંચ દાડા પ્રેમ રાખે..  એવા ઘણા લોક... સોબત કોની કરીએ હરીજન હરી ગુણ ગાય ત્યાં બેઠા હલાવે ડોક રે ભાઈ.. ડોલે કાળા નાગ જેવા..  એવા ઘણા લોક  ... સોબત કોની કરીએ જ્ઞાની થઈને ગાવા બેસે બોલે મીઠા બોલ રે ભાઈ શીયાળાના હેમ જેવા..  વાળી દે નખ્ખોદ.. સોબત કોની કરીએ દાસ સવો કહે અડગ રહે એવા નર તો કોક રે ભાઈ મોક્ષની ઈચ્છાવાળાએ મેલ્યા હરખ શોક.. સોબત કોની કરીએ નિકિતા કલાત્મિક Bhajan Satsangi bhajan bhajan video Video bhajan bajan #radhasound #bhajan #nikitakalatmik #gujaratibhajan #desibhajangujarati #baldevsinhchauhan