Gir Somnath demolition hearing in High Court Today | બંને પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ
Zee 24 Kalak
0:00 / 0:00
Gir Somnath demolition hearing in High Court Today | બંને પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ
25 451 просмотр · 1 год назад
Zee 24 Kalak
2,26 млн подписчиков
25 451 просмотр · 1 год назад
Gir Somnath demolition hearing in High Court Today | બંને પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ
#girsomnath #ahmedabad #hearing
સોમનાથમાં ડિમોલીશન મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી--
બંને પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશો આપવામાં આવ્યા--
સોમનાથના ઈતિહાસના સૌથી મોટા ડિમોલીશન મામલે હાઈકોર્ટમાં થઈ છે રિટ---
જસ્ટિસ સંગીતા વિશેણે સરકાર પક્ષને કેવી રીતે કાયદાકીય પ્રક્રિયાનું અનુકરણ કરીને કાર્યવાહી કરવામાં આવી તે જણાવવાનો નિર્દેશ કર્યો--
અસરગ્રસ્ત પક્ષને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું--
સરકારે કોર્ટમાં દાવો કર્યો છે, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે---
અસરગ્રસ્તોએ કહ્યું કે, કાયદાનું પાલન નથી થયું--
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati