THE OG GARBO | PARTH BHARAT THAKKAR | PARTH OZA | JUI PARTH | THE OG GARBA | NAVRATRI SONG 2023
Parth Bharat Thakkar
0:00 / 0:00
THE OG GARBO | PARTH BHARAT THAKKAR | PARTH OZA | JUI PARTH | THE OG GARBA | NAVRATRI SONG 2023
534 676 просмотров · 3 г. назад
Parth Bharat Thakkar
29,2 тыс. подписчиков
534 676 просмотров · 3 г. назад
The OG Garbo. An original for this year's Navratri 2023
MUSIC TEAM
Music - Parth Bharat Thakkar
Lyrics - Jui Parth
Singers - Parth Oza, Parth Bharat Thakkar
Violin - Mahesh Waghela
Mixed & Mastered by Rakesh Munjariya
Recorded by Harshit Acharya, Vatsal Patel
Recorded at Rhyhtm Ocean Studio & Legato Labz, Ahmedabad.
VIDEO TEAM
Director : Harshul Sheth | Producer : The OG Garba
Cinematography : Harshul Sheth, Raj Patel | Production : Greyscale | Art : Greyscale
Editor : Greyscale (Raju Khunti) | Choregraphy & Perfomer : Khushi Avashia,
Co Performers : Krishna Saraiya, Jaini Zaveri
Costume : Anuraag k, Stuti Vyas, Anayraah. | Make up & Hair : Bhumika Mojidra
Jewellery : The Beta Girl
Team OG : Dhairya Dandwala, Tulsa Dandwala, Jasmin Patel, Swati Patel
Digital & Social Media : Greyscale (Gini Shah)
Special Thanks : Nirali Machhar (Mac Media).
Song Lyrics
The OG Garbo
મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
અંતરનાં આંગણે ગરબે રમવા આવજે મા
તાળી લઈ ચપટી લઈ ઢોલીડાનાં તાલે મા
ઊરે આનંદ લઈ આવ રે મા ખમ્મા ખમ્મા
મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
ચોકે પૂર્યા રંગ આવજે મા ખમ્મા ખમ્મા
સાહેલીઓ સંગ લાવજે મા ખમ્મા ખમ્મા
બહુચર બાળા આવજે મા ખમ્મા ખમ્મા
ચંડી-ચામુંડા આવજે મા ખમ્મા ખમ્મા
અંતરનાં આંગણે ગરબે રમવા આવજે મા
તાળી લઈ ચપટી લઈ ઢોલીડાનાં તાલે મા
ઊરે આનંદ લઈ આવ રે મા ખમ્મા ખમ્મા
મારી માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે અંબે માવડીને આસો નવરાતે ખમ્મા ખમ્મા
હે જી જી જી રે…
(PO) 👇🏻
રૂમઝૂમ કરતા આવો માડી
આસોની નવરાતે આ
ઘેલા ઘેલા થાતા લોકો
સૌની રક્ષા કરજો મા
કોટી કોટી વંદન તુજને
એવી ભોળી ભવાની મા
જય ઓમકારી સિંહ સવારી
ખમ્મા તુજને જગદંબા
After this till end
જૂઈ પાર્થ
#PARTHBHARATTHAKKAR #THEOGGARBA #THEOGGARBO #GARBOTOHOGNO #PARTHOZA #JUIPARTH #NAVRATRI2023 #navratrispecial