રક્ષાબંધન ૨૦૨૬: ૨૭ કે ૨૮ ઓગસ્ટ? ભદ્રાકાળ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત | Raksha Bandhan 2026 ✨
અંતર ખોજ ગુજરાતી
0:00 / 0:00
રક્ષાબંધન ૨૦૨૬: ૨૭ કે ૨૮ ઓગસ્ટ? ભદ્રાકાળ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત | Raksha Bandhan 2026 ✨
2 243 просмотра · 3 недели назад
અંતર ખોજ ગુજરાતી
1 тыс. подписчиков
2 243 просмотра · 3 недели назад
રક્ષાબંધન ૨૦૨૬: ૨૭ કે ૨૮ ઓગસ્ટ? ભદ્રાકાળ અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત | Raksha Bandhan 2026
આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે વર્ષ ૨૦૨૬માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવવો યોગ્ય રહેશે - ૨૭ ઓગસ્ટના રોજ કે ૨૮ ઓગસ્ટના રોજ? સાથે જ ભદ્રાકાળનો સમય શું છે, ભાઈને રાખડી બાંધવાનું સાચું શુભ મુહૂર્ત ક્યારે છે અને આ પર્વ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે પણ ચર્ચા કરીશું.
જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા જ ધાર્મિક તથા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો!
#RakshaBandhan2026 #રક્ષાબંધન૨૦૨૬ #Bhadrakal #ShubhMuhurat #RakshaBandhanGujarati #Rakhi2026 #ShubhMuhurt2026 #GujaratiDevotional #અંતરખોજગુજરાતી #RakshaBandhanFestival