તું રામ નામ બોલજે - વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)પ્રભુ શ્રીરામના નિજ મંદિર આગમન નિમિત્તે 2024
Nimavat Vasantben
0:00 / 0:00
તું રામ નામ બોલજે - વસંતબેન(કિર્તન લખેલું નીચે છે)પ્રભુ શ્રીરામના નિજ મંદિર આગમન નિમિત્તે 2024
47 082 просмотра · 2 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
47 082 просмотра · 2 года назад
બોલજે તું બોલજે રામ નામ બોલજે
મેળવવાને આરામ બોલજે
બોલજે તું બોલજે રામ નામ બોલજે...
રામ નામ સત્ય છે બાકી બધું વ્યર્થ છે
અંતે એ આવે કામ બોલજે
બોલજે તું બોલજે રામ નામ બોલજે...
માયાની જાળમાં જુઠા સંસારમાં
સાચો બેલી છે રામ બોલજે
બોલજે તું બોલજે રામ નામ બોલજે...
કળજુગમાં કામનું નામ સીતારામનું
કરવાનું એ છે કામ બોલજે
બોલજે તું બોલજે રામ નામ બોલજે...
અમર એક નામ છે મોક્ષનું ધામ છે
છોડીને સૌ કામ બોલજે
બોલજે તું બોલજે રામ નામ બોલજે...
છોટું સોહામણું ભવથી છે તારણું
ઉતારશે ભવ પાર બોલજે
બોલજે તું બોલજે રામ નામ બોલજે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ