Перейти к содержимому

આ સુ થાય ગયું પહેલી વાર ફ્લાઇટ માં બેઠો 😱✈️ | Ahmedabad થી Bengaluru | First Flight Experience ❤️

The MK Show

0:00 / 0:00

આ સુ થાય ગયું પહેલી વાર ફ્લાઇટ માં બેઠો 😱✈️ | Ahmedabad થી Bengaluru | First Flight Experience ❤️

125 просмотров · 2 недели назад
The MK Show
136 подписчиков
125 просмотров · 2 недели назад
આ સુ થાય ગયું પહેલી વાર ફ્લાઇટ માં બેઠો 😱✈️ | Ahmedabad થી Bengaluru | First Flight Experience ❤️ આજેનો Vlog મારા માટે ખૂબ જ ખાસ છે ❤️✈️ આજે હું પહેલી વાર Flight માં બેઠો છું! 😱🔥 મારી આ First Flight Journey Ahmedabad થી Bengaluru સુધીની છે. ✈️❤️ Airport પર પહોંચવાથી લઈને પહેલી વાર Flightમાં બેસવાનો Excitement, Take Offનો Experience અને Bengaluru સુધીની આખી Journey તમને આ Vlogમાં જોવા મળશે. 😍 પહેલી વાર Flightમાં બેસીને મને કેવું લાગ્યું? 😱 Ahmedabad Airportનો Experience કેવો રહ્યો? અને Bengaluru પહોંચ્યા પછી શું થયું? 👀🔥 આ બધું જાણવા માટે Vlog આખો જરૂર જોવો ❤️ જો Vlog ગમે તો: 👍 LIKE કરો 📤 SHARE કરો 💬 COMMENT કરીને જણાવો કે તમે પહેલી વાર Flightમાં ક્યારે બેઠા હતા? 🔔 SUBSCRIBE કરીને The MK Show ને Support કરો ❤️🙏 તમારો પ્રેમ અને Support હંમેશા આવો જ રાખજો ❤️ #FirstFlight #AhmedabadToBengaluru #FlightVlog #BengaluruVlog #AhmedabadAirport #FirstTimeFlight #GujaratiVlog #TravelVlog #TheMKShow#viralvideo #trending