Перейти к содержимому

રક્ષાબંધન Special મામાના Rakhi Celebration & પરિવાર સાથે મસ્તી | Gujarati Family Vlog 🥰

Jinal vlog

0:00 / 0:00

રક્ષાબંધન Special મામાના Rakhi Celebration & પરિવાર સાથે મસ્તી | Gujarati Family Vlog 🥰

121 просмотр · 6 дней назад
Jinal vlog
69 подписчиков
121 просмотр · 6 дней назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આજનો વ્લોગ છે અમારા Rakshabandhan નો special Vlog ❤️ આજે અમે ગયા હતા મામાના ઘરે, જ્યાં નાના મામાના ઘરે બધાં પરિવારજનો સાથે મળીને જમવાનું કર્યું અને માસી તથા ભાણિયા સાથે ખૂબ મસ્તી અને મજાક કરી. 😍 પછી નવ્યા એ કરણ અને મને રાખડી બાંધી અને ત્યારબાદ રોહિત ભાઈને પણ રાખડી બાંધી. 🥰 ત્યારબાદ રુશુ એ પણ કરણ અને મને રાખડી બાંધી અને રોહિત ભાઈને રાખડી બાંધી. ❤️ પછી મેં પણ મામાના છોકરાઓ અને રોહિત ભાઈને રાખડી બાંધી. 🪢 આ પછી મમ્મી અને માસીએ મામાઓને રાખડી બાંધી અને Rakshabandhanની ખુશીઓ સાથે આખો પરિવાર ખૂબ જ આનંદમાં હતો. 🥳 થોડા સમય પછી રિંકુ દી અને જેશ્વા પણ આવ્યા. જેશ્વાએ કૃશાંગને રાખડી બાંધી અને રિંકુ દી એ કરણ અને મને રાખડી બાંધી, ત્યારબાદ રોહિત ભાઈને પણ રાખડી બાંધી. ❤️ રિંકુ દી અને જેશ્વા સાથે પણ ખૂબ મજા કરી અને ઘણી બધી યાદગાર પળો માણી. 😍 પછી તેઓ ઘરે ગયા. સાંજે બધાએ સાથે મળીને ગરમાગરમ પકોડી ખાધી અને ત્યારબાદ અમે ઘરે આવ્યા. 😋 પછી અમે ગયા શીતલબેનના ઘરે, જ્યાં શીતલબેને કરણ અને મને રાખડી બાંધી અને તેમની નાનકડી નખરાળી છોકરીએ અમારી આરતી પણ કરી. 🥰🙏 આમ પરિવાર સાથે પ્રેમ, હાસ્ય, રાખડી અને મસ્તીથી ભરેલો આજનો Rakshabandhanનો સુંદર દિવસ અહીં પૂરો થયો. ❤️ જો તમને અમારો આ Family Vlog ગમ્યો હોય તો 👍 Like કરો 💬 Comment કરો 🔔 Channel Subscribe કરો 📲 અને Vlog તમારા મિત્રો અને પરિવાર સાથે Share કરો. #Rakshabandhan #RakhiSpecial #GujaratiVlog #GujaratiFamilyVlog #RakshabandhanVlog #FamilyVlog #RakhiCelebration #GujaratiYouTuber #RakshaBandhan2026#youtube #youtubeshorts #vlog #minivlog #comment #subscribe #like #viral #shorts 📌 My Social Links:• Instagram: @jinnu_2103 For Business / Collaborations: 📧 jinalvlogs2311@gmail.com 🎬 Credits:• Managed by: @jinnu_2103 Edited by: @mr_karan_thakor143