ડોકટર મોટો કે હું મેલડી મોટી || પ્રવીણભાઈ રાવળ || ભાવનગર ની સત્ય ઘટના || New Varta 2022 |
Meldi Dhani
0:00 / 0:00
ડોકટર મોટો કે હું મેલડી મોટી || પ્રવીણભાઈ રાવળ || ભાવનગર ની સત્ય ઘટના || New Varta 2022 |
447 887 просмотров · 4 г. назад
Meldi Dhani
15,9 тыс. подписчиков
447 887 просмотров · 4 г. назад
જય માતાજી દર્શક ભાઈઓ , બહેનો , વડીલો...
મેલડી ધણી યુટ્યુબ ચેનલ માં આપ સૌ નું સ્વાગત છે, આજે આપના માટે એકદમ નવા અને અલગ જ અંદાજ મા માતાજી માં મેલડી ની વાર્તા પ્રવિણભાઇ રાવળ માં સ્વર માં લાવ્યા છીએ...
ભાવનગર શહેર માં એક ભાઈ ને ત્રણ દીકરી કે જેને મિત્રો દીકરો નથી અને નાની દીકરી ને એવી બીમારી આવે છે અને દીકરી ને દવાખાને લઈને જાય છે પણ મિત્રો 74 ચુમોતેર દવાખાના માં રિપોર્ટ કરે છે અને રિપોર્ટ ખોટા પાડી અને મારી મેલડી દીકરી ને સાજી કરી ને ઘરે હેમખેમ લયાવે છે...
જો મિત્રો આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો સેર કરજો અને ચેનલ ને સસ્ક્રાઈબ કરવા નું ભૂલતા નહી...🙏🙏🙏
જય માં મેલડી🚩
Welcome everyone to our channeland to watch new audio and videos , suscraibe to aur channel and keep watching our chanel MELDI DHANI(MARU MAVTAR)
PLS FULL SUPORT....
JAY MATAJI...