😱 આજે મોટર બગડી ગઈ! પાણી વગર ખેતરમાં હેરાન 😣 | તાત્કાલિક રીપેરીંગ 🚜💦 #vlog@Gamdiyo_vlog_111
gamdiyo vlog
0:00 / 0:00
😱 આજે મોટર બગડી ગઈ! પાણી વગર ખેતરમાં હેરાન 😣 | તાત્કાલિક રીપેરીંગ 🚜💦 #vlog@Gamdiyo_vlog_111
185 просмотров · 2 недели назад
gamdiyo vlog
238 подписчиков
185 просмотров · 2 недели назад
😱 આજે મોટર બગડી ગઈ! પાણી વગર ખેતરમાં હેરાન 😣 | તાત્કાલિક રીપેરીંગ 🚜💦 #vlog
🙏 Gamdiyo Vlog ચેનલ માં આપનું સ્વાગત છે
કેમ છો ડાયરો? 😊
Gamdiyo Vlog તરફથી આપ સૌને જય માતાજી🙏 | જય દ્વારકાધીશ 🚩
આ ચેનલ પર તમને ગામડાની અસલી જિંદગી અને રોજિંદા જીવનના મજેદાર વિડિયો જોવા મળશે.
🌾 અમારી ચેનલ પર મળશે:
🚜 Farming Vlog (ખેતી અને ટ્રેક્ટરનું કામ)
🚚 Travel Vlog (ટ્રક અને મુસાફરી)
📱 Mini Vlog
😂 Comedy Videos
🏡 ગામડાના Vlogs
🌿 Village Lifestyle Vlog
🍛 દેશી જમવાનું અને ગામડાની મોજ
🎉 તહેવારો અને રોજિંદા જીવનની પળો
જો તમને ગામડાની જિંદગી, ખેતી અને ટ્રાવેલ વિડિયો પસંદ હોય, તો અમારી ચેનલને Subscribe કરો, Like કરો અને Bell Icon 🔔 દબાવવાનું ભૂલતા નઈ
🙏 Disclaimer 🙏
મારા તરફથી જાણતા કે અજાણતા આ વિડિયોમાં કોઈ ભૂલ થઈ હોય, કોઈની લાગણી દુભાઈ હોય અથવા કોઈને ખરાબ લાગ્યું હોય, તો મને તમારા નાના ભાઈ તરીકે સમજી દિલથી માફ કરશો.
આ વિડિયો માત્ર મનોરંજન, માહિતી અને મારા રોજિંદા જીવનના અનુભવ શેર કરવા માટે બનાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ, સમાજ, ધર્મ અથવા સંસ્થાની લાગણી દુભાય એવો મારો કોઈ હેતુ નથી.
તમારો પ્રેમ અને સપોર્ટ જ મારી સૌથી મોટી તાકાત છે. ❤️
જય માતાજી 🙏 | જય દ્વારકાધીશ 🚩
YouTube:- / @gamdiyo_vlog_111
Fesbook:- https://www.facebook.com/share/14bvpy...
Instagram:- https://www.instagram.com/tofani_vijo...