Перейти к содержимому

લીલી ચટણી || lili chatni || kothamir marchano chatni ||

Tvisha kathiyawadi Rasoi

0:00 / 0:00

લીલી ચટણી || lili chatni || kothamir marchano chatni ||

56 просмотров · 12 дней назад
Tvisha kathiyawadi Rasoi
63 подписчика
56 просмотров · 12 дней назад
આજે આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ અને ચટપટી લીલી ચટણી 🌿🌶️ આ લીલી ચટણી તમે સમોસા, ભજીયા, ઢોકળા, સેન્ડવિચ, પરાઠા અને વિવિધ નાસ્તા સાથે પીરસી શકો છો. ખૂબ જ સરળ રીતે અને ઓછા સમયમાં બનતી આ ચટણીનો સ્વાદ એકદમ મજેદાર છે. વિડિયો તમને પસંદ આવે તો Like 👍, Share 📲 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. તમારા સૂચનો અને અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. ❤️ #લીલીછટણી #GreenChutney #GujaratiRecipe #ChutneyRecipe #ગુજરાતીરેસીપી #KathiyawadiKitchen #Cooking#chatni