Перейти к содержимому

સથરા ગામની ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા 🚩🦚 | જન્માષ્ટમી 2026 | Sathra Janmashtami Shobhayatra

Gujju Boy pintu vlogs

0:00 / 0:00

સથરા ગામની ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા 🚩🦚 | જન્માષ્ટમી 2026 | Sathra Janmashtami Shobhayatra

4 783 просмотра · 10 дней назад
Gujju Boy pintu vlogs
6,84 тыс. подписчиков
4 783 просмотра · 10 дней назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 સથરા ગામમાં યોજાયેલી ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રાની સુંદર ઝલક આ વીડિયોમાં જુઓ. 🦚✨ ઢોલ-નગારાના તાલ, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, રંગબેરંગી શણગાર, રથ અને મોટી સંખ્યામાં જોડાયેલા ભક્તો સાથે સથરા ગામની જન્માષ્ટમીની આ શોભાયાત્રા ખરેખર અદભૂત રહી. 🚩🥁 વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ 🙏💙 જય દ્વારકાધીશ 🙏 #જન્માષ્ટમી #સથરા #શોભાયાત્રા #Janmashtami2026 #Janmashtami #Sathra #Shobhayatra #Krishna #JayShreeKrishna #Gujarat #Gujarati #VillageFestival #JanmashtamiShobhayatra