મમ્મી ના બર્થડે નું સેલિબ્રેશન 🤗
Varsha Rojasara and Family
0:00 / 0:00
મમ્મી ના બર્થડે નું સેલિબ્રેશન 🤗
788 просмотров · 10 дн. назад
Varsha Rojasara and Family
16,8 тыс. подписчиков
788 просмотров · 10 дн. назад
મમ્મીના જન્મદિવસની ખુશીઓથી ભરેલો ખાસ દિવસ ❤️🎂🥳
આજનો દિવસ હતો અમારી સૌથી ખાસ વ્યક્તિના નામે… 💕 મમ્મી માટે કેક કટિંગ, સરપ્રાઈઝ, હાસી-મજાક અને પરિવાર સાથેની સુંદર પળો! 🥰🎉
મમ્મીના ચહેરા પરની ખુશી જોઈને અમારો દિવસ પણ યાદગાર બની ગયો. ❤️✨
આવી જ રીતે મમ્મી હંમેશા હસતી રહે અને ખુશ રહે એવી દિલથી પ્રાર્થના. 🙏💖
Happy Birthday Mummy! 🎂❤️🥳