Перейти к содержимому

Meerabai: મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? | Ft. Jawahar Bakshi | Jalso Gujarati Podcast

Jalso Podcasts и ещё 3

0:00 / 0:00

Meerabai: મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? | Ft. Jawahar Bakshi | Jalso Gujarati Podcast

27 978 просмотров · 2 месяца назад
Jalso Podcasts и ещё 3
27 978 просмотров · 2 месяца назад
Why is Meerabai remembered differently from almost every other saint in Indian history? Meeraની આગળ "ભક્ત" કેમ નથી લાગતું? મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? અને સદીઓ પછી પણ મીરાંનું નામ કૃષ્ણ ભક્તિ સાથે એટલું અવિભાજ્ય કેમ છે? In this fascinating episode of Jalso Podcast, Jawahar Bakshi takes us deep into the world of Meerabai, Krishna Bhakti, Radha Krishna tradition, Indian spirituality and history. From historical evidence and forgotten manuscripts to the mystery of Radha, Meera's unwavering devotion to Krishna and her timeless poetry, this conversation uncovers a side of Meerabai that most people have never heard before. મીરાં વિશે આપણે ઘણું સાંભળ્યું છે, પરંતુ શું આપણે ખરેખર મીરાંને સમજ્યા છીએ? આ વિશેષ ચર્ચામાં મીરાંના જીવન, બાળપણ, કૃષ્ણપ્રેમ, રાધા સાથેના આધ્યાત્મિક સંબંધ, ઝેરના કટોરાની ઘટના, વૃંદાવન અને દ્વારકા યાત્રા, પુષ્ટિ સંપ્રદાય સાથેના સંબંધો, ભાગવતમાં રાધાના ઉલ્લેખ, મીરાંના પદો, કૃષ્ણ ભક્તિ અને ભારતીય ઇતિહાસના અનેક રસપ્રદ પાસાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. In this episode, you'll discover: • મીરાં ખરેખર કોણ હતા? • Meeraની આગળ "ભક્ત" કેમ નથી લાગતું? • મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? • Was Radha real or a spiritual imagination? • મીરાંનો વિરોધ કેમ થયો? • Why was Meerabai given poison? • દ્વારકામાં મીરાનું મંદિર કેમ નથી? • What made Meerabai's Krishna Bhakti immortal? • ભાગવતમાં રાધાનું નામ છે? • Why is Meerabai still relevant today? This episode is a must-watch for anyone interested in Meerabai, Meera Bai, Meerabai History, Mirabai History, Mira Bai, Mirabai, Sant Mirabai, Meera Bai Gujarati Bhajan, Hare Krishna, Krishna Bhakti, Radha Krishna, Radha and Meera, Meera vs Radha, Krishna Devotion, Indian History, Sanatan Dharma, Indian Spirituality, Meera Bhajan, Dwarka, Vrindavan, Mathura Vrindavan, Religion Whether you're looking for a Gujarati Podcast, Spiritual Podcast, Indian History Podcast, Krishna Podcast or meaningful long-form conversations, this discussion offers powerful insights into devotion, love, sacrifice, faith and the extraordinary legacy of Meerabai, Meera Bai, Mirabai, Mira Bai 🎙️ Guest: Jawahar Bakshi મીરાંથી લઈને રાધા-કૃષ્ણ, સાહિત્ય, ઇતિહાસ, ભક્તિ અને આધ્યાત્મિકતાની આવી જ ઊંડાણભરી અને રસપ્રદ ચર્ચાઓ માટે Jalso Podcasts YouTube Channel ને Subscribe કરો. Timestamps; 00:00 – Promo 02:37 – Intro 07:53 – મીરાં વિષેની ભ્રાન્તિઓ 09:55 – મીરાં વિષેના પુરાવા આપતા પુસ્તકો 12:22 – ડાકોર મંદિરના ગર્ભગૃહમાંથી મળેલી હસ્તપ્રત 15:11 – મીરાંના ૧૩૮ પદોનું વિભાજન 16:44 – કોણ હતા મીરાં? 21:37 – મીરાનું બાળપણ 25:20 – મીરાંનો જન્મ 26:52 – મીરાં અને ક્ષત્રીય ધર્મ 30:18 – મીરાં અને રાધા 35:14 – મીરાનું ઈન્સલ્ટ 37:03 – ભારતનો ઈતિહાસ અને મીરાં 45:00 – મીરાંનો સત્સંગ 49:22 – મીરાનું પદ (હેરી મા તો દરદ દીવાની) 55:47 – ઝેરનો કટોરો 01:01:57 – ગોવિંદો પ્રાણ આમારો રે... 01:04:44 – ગુજરાતી પદોમાં મીરાં 01:08:47 – મીરાંના વિરહના પદ 01:14:38 – મીરાનું વૃંદાવન ગમન 01:24:14 – મીરાનું પુષ્ટિ સંપ્રદાય સાથે ઘર્ષણ 01:27:37 – પુષ્ટિ સંપ્રદાયમાં મીરાંનો વિરોધ 01:35:08 – મીરાનું છેલ્લું પદ 01:37:05 – મીરાનું દ્વારકા પ્રસ્થાન 01:41:15 – મીરાં અને કૃષ્ણની મૂર્તિ 01:42:28 - દ્વારકામાં મીરાનું કોઈ મંદિર કેમ નથી? 01:46:25 – મીરાંનો કોઈ સંપ્રદાય કેમ નથી? 01:52:11 – મીરાં આટલું બધું કવિત્વ કેવી રીતે પ્રગટ્યું? 01:55:23 – મીરાંના કૃષ્ણ અને રાધાના કૃષ્ણ 01:57:45 – તમને મીરાં કેવી રીતે મળ્યાં? 02:05:52 - Outro #Meerabai #MiraBai #MeeraBhakti #MeeraBhajan #MeeraKrishna #HareKrishna #KrishnaBhakti #RadhaKrishna #JawaharBakshi #GujaratiPodcast #SpiritualPodcast #Spirituality #IndianHistory #Krishna #Radha #Meera #Dwarka #Vrindavandham #Mathura #MathuraVrindavan #SanatanDharma #Jalso