સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના | Sant Surdas Yojana Gujarat | દિવ્યાંગ વ્યક્તિઓને ₹1,000ની સહાય
Gujarat Information
0:00 / 0:00
સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના | Sant Surdas Yojana Gujarat | દિવ્યાંગ વ્યક્તિઓને ₹1,000ની સહાય
1 217 просмотров · 4 дня назад
Gujarat Information
69,7 тыс. подписчиков
1 217 просмотров · 4 дня назад
સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના | Sant Surdas Yojana Gujarat 2026 | દિવ્યાંગ વ્યક્તિઓને દર મહિને ₹1,000 ની આર્થિક સહાય
60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આત્મનિર્ભર અને સન્માનપૂર્વક જીવવા માટે ગુજરાત સરકારની એક ઉત્તમ પહેલ - 'સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના'!
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ, 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને દર મહિને ₹1,000/- ની સીધી આર્થિક સહાય પેન્શન સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે.
The Government of Gujarat, under the Department of Social Justice and Empowerment, provides financial assistance to persons with disabilities through the Sant Surdas Divyang Pension Yojana. Eligible individuals with 60% or more disability (covering all 21 types of disabilities) receive a monthly pension of ₹1,000 directly into their bank accounts to promote financial independence and dignity.
📋 મુખ્ય વિગતો (Key Highlights):
સહાય રકમ: ₹1,000/- દર મહિને
પાત્રતા: ગુજરાતના મૂળ વતની અને ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા
જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, UDID કાર્ડ / મેડિકલ સર્ટિફિકેટ, ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, અને બેંક પાસબુક/કેન્સલ ચેક.
અરજી પ્રક્રિયા: ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અથવા ગ્રામ પંચાયતના VCE, જન સેવા કેન્દ્ર કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે.
📞 મહત્વપૂર્ણ લિંક્સ અને માહિતી:
🌐 ઓનલાઈન અરજી પોર્ટલ: e-samajkalyan.gujarat.gov.in
🏢 વિભાગ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર (Department of Social Justice & Empowerment)
#SantSurdasYojana #DivyangPension #GujaratGovernment #SocialJusticeDepartment #TheMahitiShow #GujaratYojana #eSamajKalyan #UDIDCard #DivyangSahay #GovernmentSchemes #GujaratMahiti #InfoGujarat #GOGConnect #MariYojana #ViksitGujarat #ViksitBharat #PensionScheme #GujaratInformation #ytshorts
@CMOGujarat
About Channel:
This is the Official YouTube channel of the Department of Information, Government of Gujarat, India.
This channel strives to be the ultimate resource for the various flagship programs, welfare policies, decisions, and planning by the government to reach out to the public by creating a digital bridge.
You can reach out to us on the below-mentioned platforms too...
Visit Gujarat Information website: https://gujaratinformation.gujarat.go...
Follow us on Twitter: / infogujarat
Follow us on Instagram: / gujarat.information
Follow us on Facebook: / gujaratinformation.official
Follow us on the Public app: https://public.app/user/profile/oRmLB
Follow us on Dailyhunt: https://bit.ly/3HykXLd
Follow us on Telegram: https://t.me/officialinfogujarat