Перейти к содержимому

દારૂડિયાએ પીધી દવા 😱😂 | ગુજરાતી કોમેડી | ભાગ-૨ | SRV INDIAN

SRV indian

0:00 / 0:00

દારૂડિયાએ પીધી દવા 😱😂 | ગુજરાતી કોમેડી | ભાગ-૨ | SRV INDIAN

125 просмотров · 9 дн. назад
SRV indian
181 подписчик
125 просмотров · 9 дн. назад
દારૂડિયાએ પીધી દવા 😱😂 | ગુજરાતી કોમેડી | ભાગ-૨ | SRV INDIAN દારૂડિયાની બબાલ પછી તેની જિંદગીમાં આવી નવી મુશ્કેલી! 🤣 તેના ત્રાસથી ભાઈબંધો પણ તેની સાથેની ભાઈબંધી તોડી નાખે છે. હવે આ દારૂડિયો શું કરશે? તેની આગળની મજેદાર વાર્તા જોવા માટે વીડિયો અંત સુધી જરૂર જુઓ! TAGS: ઘરડા માણસોની કોમેડી, ઘરડા ડોસાઓની કોમેડી, ઘરડા લોકોની કોમેડી, ગુજરાતી ઘરડા કોમેડી, દારૂડિયા કોમેડી, દારૂડિયાએ પીધી દવા, Gujarati old man comedy, Gujarati comedy, Gujarati comedy video, Gujarati village comedy, Gujarati funny natak, Gujarati family comedy, ગામડાની કોમેડી, ગુજરાતી નાટક, SRV INDIAN, SB HINDUSTANI, SRV Indian SB Hindustani, Gujarati Comedy, Gujarati Comedy Video, Gujarati Funny Video, Gujarati Comedy 2026, Gujarati Desi Comedy, Gujarati Village Comedy, Gujarati Gaam Comedy, Gujarati Natak, Gujarati Comedy Natak, Gujarati Family Comedy, Gujarati Entertainment, Gujarati Funny Natak, Gujarati Comedy Team, Gujarati New Comedy Video, Gujarati Village Life, Gujarati Actor, ગુજરાતી કોમેડી, ગુજરાતી નાટક, ગુજરાતી ફની વીડિયો, ગુજરાતી હાસ્ય, ગામડાની કોમેડી, ગુજરાતી કોમેડી વીડિયો, દેશી કોમેડી, ગામડાનું જીવન, Gujarati Comedy Scene, Gujarati Comedy Shorts, SRV INDIAN Comedy, SB HINDUSTANI Comedy ગુજરાતી કોમેડી | ગુજરાતી નાટક | Gujarati Comedy | Gujarati Funny Video | Gujarati Village Comedy ડિસ્ક્લેમર: આ ચેનલ પર દર્શાવવામાં આવતાં તમામ વીડિયો માત્ર મનોરંજન અને હાસ્ય માટે બનાવવામાં આવે છે. વીડિયોમાં દર્શાવવામાં આવતાં પાત્રો, વાર્તાઓ અને ઘટનાઓ કોમેડી તથા અભિનયના હેતુથી રજૂ કરવામાં આવે છે. કોઈપણ જીવિત કે મૃત વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે સામ્ય જણાય તો તે માત્ર સંયોગ ગણવો. અમારા વીડિયોમાં દર્શાવવામાં આવતાં ઝઘડા, ગુંડાગીરી, ધમકી અથવા અન્ય ઘટનાઓ માત્ર મનોરંજન માટે કરવામાં આવતો અભિનય છે. કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો કે કોઈ ખોટો સંદેશ આપવાનો અમારો હેતુ નથી. #GujaratiComedy #GujaratiVideo #GujaratiNatak #DesiComedy #VillageComedy #GujaratiFunnyVideo #SRVINDIAN #SBHINDUSTANI