ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો! આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન
Namaste Gir News
0:00 / 0:00
ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો! આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન
13 801 просмотр · 2 дн. назад
Namaste Gir News
218 тыс. подписчиков
13 801 просмотр · 2 дн. назад
ગુંદરણ ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો! આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે તુફાન ગાડીમાં આગ લગાવી બે યુવકોની હત્યા કરવાના ચકચારી કેસમાં મોટો અપડેટ સામે આવ્યો છે.
લીલીયા પોલીસે મુખ્ય આરોપી વિનોદ વરસીંગ ડોડીયાર અને રાજુ ગોરધનભાઈ ડોડીયારને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
પોલીસે બંને આરોપીઓએ કથિત રીતે કઈ રીતે તુફાન ગાડીને આગ ચાંપી હતી તે અંગે ઘટનાસ્થળે તપાસ કરી હતી.
રિકન્સ્ટ્રક્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
જુઓ ગુંદરણ ડબલ મર્ડર કેસનો સંપૂર્ણ અહેવાલ.
📺 આવી જ તાજી અને વિશ્વસનીય ખબરો માટે જોડાયેલા રહો – નમસ્તે ગીર ન્યૂઝ સાથે.
લીલીયા ડબલ મર્ડર કેસ, ગુંદરણ ડબલ મર્ડર, અમરેલી સમાચાર, ગુંદરણ હત્યાકાંડ, તુફાન ગાડી હત્યા કેસ, આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લીલીયા પોલીસ, વિનોદ ડોડીયાર, રાજુ ડોડીયાર, Amreli News, Liliya News, Gundaran Double Murder, Gujarat Crime News, Crime News Gujarat, Police Reconstruction, Namaste Gir News
#GundaranDoubleMurder
#AmreliNews
#LiliyaNews
#GujaratCrimeNews
#PoliceReconstruction
#BreakingNews
#NamasteGirNews