Перейти к содержимому

નસવાડી ભાજપની મોટી બેઠક!ટિફિન બેઠકમાં ઘડાઈ રણનીતિધારાસભ્ય અભેસિંહભાઈ તડવીનું માર્ગદર્શન

Prakop News

0:00 / 0:00

નસવાડી ભાજપની મોટી બેઠક!ટિફિન બેઠકમાં ઘડાઈ રણનીતિધારાસભ્ય અભેસિંહભાઈ તડવીનું માર્ગદર્શન

184 просмотра · 3 дн. назад
Prakop News
4,15 тыс. подписчиков
184 просмотра · 3 дн. назад
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીના નસવાડી મંડળ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.