જ્ઞાનથી ભરેલી મારા ગુરૂજીની વાણી || Gyanthi Bhareli Gurujini Vani || ભક્તિ #bhajan #song #guruji
Bhakti Ahir
0:00 / 0:00
જ્ઞાનથી ભરેલી મારા ગુરૂજીની વાણી || Gyanthi Bhareli Gurujini Vani || ભક્તિ #bhajan #song #guruji
84 114 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
84 114 просмотров · 2 года назад
જ્ઞાનથી ભરેલી મારા ગુરૂજીની વાણી || Gyanthi Bhareli Gurujini Vani || ભક્તિ #bhajan #song #guruji
ગાયિકા :- ભક્તિ આહીર
LYRICS: TRADITIONAL & BHAKTI AHIR
INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...
ભજન :-
જ્ઞાનથી ભરેલી મારા ગુરૂજીની વાણી ................ ..(૨)
એક એક શબ્દ એ તો જ્ઞાના ભરેલા
જ્ઞાનથી ભરેલી મારા ગુરૂજીની વાણી.......જ્ઞાનથી
ગુરૂજીના જ્ઞાન વિના કયાં કયાં અટવાશો
ગુરૂજીના જ્ઞાન વિના નુગરા કહેવાશો
નૂગરા કહેવાશો તો ભવના ફેરા ખાશો.. .....જ્ઞાન થી
ગુરૂજીની વાણી એ તો અમોલખ વાણી
ગુરૂજીની વાણી એ તો અમૃત સાગર જાણી
અમૃત સાગર જાણી મે તો પીધા એના પાણી.. જ્ઞાન થી
ગુરૂજીના જ્ઞાન વિના જીવન છે અધૂરા
ગુરૂજીના જ્ઞાન વિના જ્ઞાની છે અધૂરા
જ્ઞાની છે અધૂરા એના મન છે બેસૂરા....... જ્ઞાન થી
ગુરૂજીની વાણી સુણી ભકિત ભાવ વધારજો
ભકિત ભાવ વધારજો ને ભવના ફેરા ટાળજો
ભવના ફેરા ટાળજોને રાજ ચરણને પામજો. ..જ્ઞાનથી
ગુરુજી ની વાણીમાં લીન થઈ જાજો
ગુરુજી સોંપે એના કામ કરી નાખજો...જ્ઞાનથી
સંત્સંગમાં નિત બેસજો ભકિતમાં ચિત્ત જોડજો
ભકિતમાં ચિત્ત જોડજો તો પરધામ પામશો
જ્ઞાનથી ભરેલી મારા ગુરૂજીની વાણી...
Thanks for Watching